Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati,ધોરણ 7 વિજ્ઞાન Quiz,ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test,Std 7 Science Chapter 1 Mcq Quiz,Std 7 Science Chapter 1 Mcq Test,Std 7 Science Chapter 1 Mcq Question,Std 7 Science Chapter 1 Mcq Online Test.

Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 1 વનસ્પતિમાં પોષણ
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati
/35
58

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. વનસ્પતિમાં પોષણ

MCQ : 35

1 / 35

1. મેહુલે ખેતરે જઈને જોયું તો તેના પિતા જમીનમાં ખાતર ઉમેરી રહ્યા હતા, તેને થયું કે ખાતર શા માટે ઉમેરવું જોઇએ?

I. પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવા.
II. સૂક્ષ્મજીવોનો નાશ કરવા.

2 / 35

2. પર્ણમાં આવેલા લીલા રંજકદ્રવ્યને શું કહેવાય?

3 / 35

3. પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરશે?

4 / 35

4. નીચેનામાંથી કઇ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે?

5 / 35

5. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ...........વાયુ લે છે અને..........વાયુ મુક્ત કરે છે.

6 / 35

6. રાઇઝોબિયમ એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

7 / 35

7. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેનામાંથી શું કહી શકાય?

8 / 35

8. લીલી વનસ્પતિ કઇ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે?

9 / 35

9. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?

10 / 35

10. વનસ્પતિના પર્ણમાં આવેલાં નાનાં છિદ્રોને શું કહેવામાં આવે છે?

11 / 35

11. વનસ્પતિમાં ખોરાક બનાવવાનાં કારખાનાં કોને ગણી શકાય?

12 / 35

12. નીચેનામાંથી મૃતોપજીવી કોણ છે?

13 / 35

13. લીલી વનસ્પતિઓ...............કહેવાય છે.

14 / 35

14. આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય?

15 / 35

15. વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે?

16 / 35

16. નીચેનામાંથી કયો પદાર્થ આયોડિનનું દ્રાવણ નાંખતા કાળો-ભૂરો રંગ આપે છે?

17 / 35

17. લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની આવશ્યકતા હોય છે?

18 / 35

18. નીચેના પૈકી સહજીવીનું ઉદાહરણ કયું છે?

19 / 35

19. આકૃતિમાં P શું દર્શાવે છે?

Picture1

20 / 35

20. નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકતા બેક્ટેરિયા નીચેનામાંથી કયા છે?

21 / 35

21. બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સોત નીચેનામાંથી કયો છે?

22 / 35

22. મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને શું કહે છે?

23 / 35

23. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે......

24 / 35

24. નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે?

25 / 35

25. શરીરને પોષકતત્ત્વોની જરૂરિયાત શા માટે હોય છે?

(1) શરીરના બંધારણ માટે.

(2) શરીરની વૃદ્ધિ માટે.

(3) નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે

(4) જૈવિક ક્રિયાઓ માટે

26 / 35

26. ફૂગ માટે શું સાચું છે?

27 / 35

27. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને નીચેનામાંથી કયા પ્રકારના પોષણમાં ગણી શકાય?

28 / 35

28. પર્ણનું મુખ્ય કાર્ય.................છે.

29 / 35

29. આકૃતિ કઇ ક્રિયા દર્શાવે છે?

Picture2

30 / 35

30. નીચેનામાંથી સાચું શું નથી?

31 / 35

31. કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે?

32 / 35

32. જોસેફે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

33 / 35

33. પ્રક્રિયા પૂર્ણ કરો.

કાર્બન ડાયોકસાઇડ + પાણી + સૂર્યપ્રકાશ + હરિતદ્રવ્ય = કાર્બોદિત પદાર્થ + .................

34 / 35

34. વનસ્પતિમાં પાણી અને ખનીજદ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે?

35 / 35

35. લાલ, જાંબલી અને કથ્થાઇ રંગનાં પર્ણ ધરાવતી વનસ્પતિના પ્રકાશસંશ્લેષણ વિશે શું કહી શકાય?

Your score is

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply