Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 7 Science Chapter 8 Mcq Quiz, Std 7 Science Chapter 8 Mcq Test, Std 7 Science Chapter 8 Mcq Question, Std 7 Science Chapter 8 Mcq Online Test.

Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 8વનસ્પતિમાં પ્રજનન
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

એકમ : 8. વનસ્પતિમાં પ્રજનન

MCQ : 35

1 / 35

1. આપેલી આકૃતિ શેની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati34

2 / 35

2. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ...........કહે છે.

3 / 35

3. પહેલી બૂઝોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાઘ કે ચાઠા જોવા મળે છે તેને “આંખ” કહે છે. ‘આંખ’ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે?

4 / 35

4. આપેલ આકૃતિ શાની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati6

5 / 35

5. ફળ ઝટકાથી ફૂટે અને બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય, આ પ્રકારે બીજનો ફેલાવો કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

6 / 35

6. આપેલ આકૃતિ શાની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati8

7 / 35

7. સરસવ: પેરુનિયા :: મકાઈ :...............

8 / 35

8. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને..................કહે છે.

9 / 35

9. નીચે પૈકી કઈ આકૃતિ બીજાણુસર્જન દર્શાવે છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati24

10 / 35

10. બીજનો ફેલાવો જરૂરી છે, કારણ કે.......

11 / 35

11. આપેલી આકૃતિ શેની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati32

12 / 35

12. પરાગરજ હલકી હોવાનો ફાયદો શો છે?

13 / 35

13. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ?

14 / 35

14. નેફ્રોલેપિસ: બીજાણુસર્જન :: સ્પાયરોગાયરા :.....................

15 / 35

15. આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati13

16 / 35

16. આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati18

17 / 35

17. તૃપ્તિએ બીજાણુસર્જન કરતી વનસ્પતિ વાવવી છે, તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ પસંદ કરવી જોઈએ?

18 / 35

18. બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે?

19 / 35

19. મૉસ : બીજાણુ :: હંસરાજ: ..……….…

20 / 35

20. આપેલ આકૃતિ શાની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati4

21 / 35

21. બૂઝોએ જોયું કે તેના બગીચામાં ઉગેલી કોઈ એક વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. આમ દરેક છૂટો પડેલો ભાગ એક નવા છોડનું સર્જન કરે છે, તો આ છોડ કયો હશે?

22 / 35

22. યીસ્ટ : એકકોષી : બહુગુણન :: જામફળી : બહુકોષી :............

23 / 35

23. નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?

24 / 35

24. રોમમય બીજ ધરાવતી વનસ્પતિ ઓળખો.

25 / 35

25. અલગ પડતું પસંદ કરો.

26 / 35

26. પાનફુટી : પર્ણકિનારી :: ગુલાબ : .............

27 / 35

27. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે, તો વનસ્પતિમાં પ્રજનનની રીત કઈ છે?

28 / 35

28. જાસૂદ : દ્વિલિંગી પુષ્પ :: મકાઈ :................

29 / 35

29. અલગ પડતું પસંદ કરો.

30 / 35

30. ફલન બાદ અંડાશય.......…..માં પરિણમે છે.

31 / 35

31. બૂઝોએ બગીચામાં આંબાના વૃક્ષ પર કેરીઓ જોઈ તો તે વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા કયા હશે?

32 / 35

32. તૃપ્તિએ બગીચામાં રમતાં રમતાં જોયું કે કોઈ વનસ્પતિનું બીજ પવન સાથે હવામાં ઉડીને દૂર સુધી ગયુ, તો તે બીજ બગીચામાંની કઈ વનસ્પતિનું હશે?

33 / 35

33. ટામેટું : માંસલફળ :: બદામ :............

34 / 35

34. આપેલ આકૃતિ શાની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati15

35 / 35

35. આપેલ આકૃતિ શાની છે?

Std 7 Science Unit 8 Mcq Quiz Gujarati11

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 8 Mcq Quiz Gujarati
Scroll to Top