Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2
Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2

Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 1 Mcq Quiz.

Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2
0%
7

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

MCQ : 35

ભાગ : 2

1 / 35

1. તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?

2 / 35

2. રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી?

3 / 35

3. નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી?

4 / 35

4. બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યા નામે ઓળખાયું હતું?

5 / 35

5. કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?

6 / 35

6. કોની સભાએ કશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી?

7 / 35

7. કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?

8 / 35

8. ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?

9 / 35

9. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો?

10 / 35

10. વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?

11 / 35

11. ચોલમંડળની રાજધાની કઈ હતી?

12 / 35

12. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?

13 / 35

13. રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?

14 / 35

14. અણહિલવાડ પાટણની સ્થાપના વખતે કોનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો?

15 / 35

15. અવંતિ કે ઉજ્જૈનીના પરમારવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

16 / 35

16. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

17 / 35

17. દક્ષિણમાં ચાલુક્યવંશના પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો?

18 / 35

18. પલ્લવવંશની રાજધાની કઈ હતી?

19 / 35

19. ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000 થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી?

20 / 35

20. રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?

21 / 35

21. સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો?

22 / 35

22. સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ – તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?

23 / 35

23. ચાલુક્યવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

24 / 35

24. રાજપૂતયુગનાં રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?

25 / 35

25. દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?

26 / 35

26. દેવગિરિ (વર્તમાન સમયમાં દોલતાબાદ) માં કોનું શાસન હતું?

27 / 35

27. મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું?

28 / 35

28. વેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?

29 / 35

29. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું?

30 / 35

30. ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?

31 / 35

31. બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?

32 / 35

32. કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?

33 / 35

33. બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ?

34 / 35

34. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?

35 / 35

35. મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી?

Your score is

The average score is 63%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 MCQ Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p2

This Post Has One Comment

Leave a Reply