Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati (ધોરણ 8 વિજ્ઞાન Quiz)

Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati
Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati

Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati, ધોરણ 8 વિજ્ઞાન Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 8 Science Chapter 1 Mcq Quiz, Std 8 Science Chapter 1 Mcq Test, Std 8 Science Chapter 1 Mcq Question, Std 8 Science Chapter 1 Mcq Online Test.

Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati
0%
70

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

MCQ : 50

1 / 50

1. NPK માં કયું તત્ત્વ આવેલું નથી?

2 / 50

2. રવી પાક માટેનો સમયગાળો જણાવો.

3 / 50

3. ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો.

4 / 50

4. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી?

5 / 50

5. આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે?

(1) ભારત દેશની ભૌગોલિકતા અલગ-અલગ છે.
(2) તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે.

6 / 50

6. શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને.....................કહે છે.

7 / 50

7. જયેશભાઈ ખેતરમાં નીંદણનાશકનો છંટકાવ કરવાના છે, તે માટે તમે તેમને શું સલાહ આપશો?

8 / 50

8. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી?

9 / 50

9. તૃપ્તિએ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનમાંથી કયો પાક જોવા મળ્યો હશે?

10 / 50

10. સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પદ્ધતિ યોગ્ય ગણાય?

11 / 50

11. બીજ રોપતાં પહેલાં માટીનાં ઢેફાંને નાનાં કરવા કયા ઓજારનો ઉપયોગ થાય છે?

12 / 50

12. કર્ણએ જોયું કે તેના પિતા ખેત ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા, આ ક્રિયાને શું કહેવાય?

13 / 50

13. પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે?

14 / 50

14. વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને.................કહેવાય છે.

15 / 50

15. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં સારું ગણી શકાય છે. આ માટે નીચેનામાંથી શું બંધ બેસતું નથી?

16 / 50

16. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે?

17 / 50

17. નીચેનામાંથી કયો રવી પાક નથી?

18 / 50

18. આપેલ ચિત્રમાં નિર્દેશિત કરેલ ભાગ જણાવો.

Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati

19 / 50

19. રોશનીએ તેની મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં પાણી ઉમેરતાં જોઈ, થોડી મિનિટ પછી કેટલાંક બીજ પાણી પર તરવા લાગ્યાં, રોશનીને આશ્ચર્ય થયું કે આવું શા માટે થયું? તમારુ મંતવ્ય જણાવો.

20 / 50

20. માટીને ઉલટાવીને પોચી બનાવવી એ ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે, શા માટે?

21 / 50

21. ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે?

22 / 50

22. છાયા અને માયા ખેતરે ગયાં. ત્યાં જોયું તો પાકની સાથે બીજી કેટલીક વનસ્પતિ કુદરતી રીતે ઊગી નીકળી છે, તેને તમે શું કહેશો?

23 / 50

23. વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે?

24 / 50

24. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

25 / 50

25. નીચેનામાંથી ખેત પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે?

26 / 50

26. સિંચાઇ માટે નીચેનાં વિધાનો ધ્યાનમાં લેતાં કયો વિકલ્પ સાચો છે?

(1) સિંચાઇનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ અલગ અલગ હોય છે.
(2) ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે.

27 / 50

27. લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે?

28 / 50

28. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને.................કહે છે.

29 / 50

29. આપેલ ચિત્રમાં કયું ખેત ઓજાર છે?

Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati

30 / 50

30. વાવણી માટે તમે કેવા પ્રકારના બીજની પસંદગી કરશો?

(1) ગુણવત્તા યુક્ત બીજ
(2) ક્ષતિગ્રસ્ત બીજ

31 / 50

31. લણણી ક્યારે કરવી જોઈએ?

32 / 50

32. ટપક સિંચાઇ પદ્ધતિ માટે નીચેનાં વિધાનોમાંથી શું ખોટું છે?

33 / 50

33. નીંદણને દૂર કરવા માટે વપરાતાં રસાયણોને...................કહે છે.

34 / 50

34. સજીવો ખોરાકમાંથી પ્રાપ્ય શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયા કરી શકશે?

35 / 50

35. નીચે પૈકી કયો સિંચાઇનો સ્રોત નથી?

36 / 50

36. લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવ જોડાયેલા નથી?

37 / 50

37. હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ ક્રિયા માટે થતો નથી?

38 / 50

38. નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય?

39 / 50

39. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય ગણાશે?

40 / 50

40. નીચેનામાંથી સિંચાઇ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી?

41 / 50

41. નીચેનાં વિદ્યાનો માટે કયો વિકલ્પ સાચો છે?

(1) કૃતિમ ખતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો હોય છે.
(2) કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળતા નથી.

42 / 50

42. કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતાં વધુ યોગ્ય ગણાય છે. આ માટે સાચું વિધાન પસંદ કરો.

(1) કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે.
(2) કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે.

43 / 50

43. જમીનને લાંબાગાળે નુકસાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો?

44 / 50

44. પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઇ પદ્ધતિને યોગ્ય ગણશો?

45 / 50

45. નીંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે...

46 / 50

46. આપણા ખોરાકના મુખ્ય સ્રોત નીચે પૈકી કયા છે?

47 / 50

47. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી?

48 / 50

48. અરવિંદભાઈએ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેર્યા છે તો તેના વિશે તમે શું કહેશો?

49 / 50

49. સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સુકવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો...........

50 / 50

50. જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીંપે ટીંપે છોડના મૂળમાં પડતું હતું, આ માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ હોઈ શકે?

Your score is

The average score is 59%

0%

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Science Chapter 1 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply