Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 2 Mcq Quiz.

Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757થી ઈ.સ. 1857)
MCQ :70
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati
0%
35

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757થી ઈ.સ. 1857)

MCQ : 70

1 / 70

1. કયા તત્ત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી?

2 / 70

2. રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો તેનાં કારણોમાં કયું એક કારણ સાચું નથી?

3 / 70

3. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?

4 / 70

4. બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું?

5 / 70

5. ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી?

6 / 70

6. કોના અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં?

7 / 70

7. મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?

8 / 70

8. કુલ્લુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો?

9 / 70

9. કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?

10 / 70

10. અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી?

11 / 70

11. કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું?

12 / 70

12. સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા?

13 / 70

13. આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા?

14 / 70

14. ઈ. સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી?

15 / 70

15. બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો?

16 / 70

16. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

17 / 70

17. ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?

18 / 70

18. બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો?

19 / 70

19. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું......

20 / 70

20. બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?

21 / 70

21. કઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?

22 / 70

22. અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું, કારણ કે.......

23 / 70

23. નીચેના આદિવાસી વિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવો :

24 / 70

24. કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધબેસતું નથી?

25 / 70

25. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?

26 / 70

26. ઉલગુલાનનો અર્થ.........

27 / 70

27. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન-મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા?

28 / 70

28. આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા?

29 / 70

29. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી?

30 / 70

30. નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી?

31 / 70

31. નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?

32 / 70

32. 'ઉલગુલાન ચળવળ' ક્યારે શરૂ થઈ હતી?

33 / 70

33. સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?

34 / 70

34. જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી?

35 / 70

35. ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો?

36 / 70

36. કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો?

37 / 70

37. 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી?

38 / 70

38. મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીનમહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી?

39 / 70

39. રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા?

40 / 70

40. ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી?

41 / 70

41. બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વાપરવામાં આવતો હતો?

42 / 70

42. ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા?

43 / 70

43. મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?

44 / 70

44. કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો વેપારીપાક છે?

45 / 70

45. ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી?

46 / 70

46. છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા?

47 / 70

47. ગળી ક્યા કામમાં વપરાય છે?

48 / 70

48. કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી?

49 / 70

49. નીચેના પૈકી કઈ પદ્ધતિનો અમલ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો?

50 / 70

50. ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી?

51 / 70

51. ગળી ભારતના ક્યા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?

52 / 70

52. વનગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?

53 / 70

53. થૉમસ મૂનરો ક્યાં પ્રાંતના ગવર્નર હતા?

54 / 70

54. ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા?

55 / 70

55. ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?

56 / 70

56. કઈ મહેસૂલ પદ્ધતિને કારણે ‘અન્નભંડાર' તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?

57 / 70

57. આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી?

58 / 70

58. ગળી ક્યા કામમાં વપરાય છે?

59 / 70

59. બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો?

60 / 70

60. છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ કયો વ્યવસાય કરતા હતા?

61 / 70

61. બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી?

62 / 70

62. ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા?

63 / 70

63. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી?

64 / 70

64. ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?

65 / 70

65. ગળીનાં રમખાણો કયા વર્ષે થયાં હતાં?

66 / 70

66. બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઈંગ્લૅન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે?

67 / 70

67. હોલ્ટ મેકેન્ઝીએ મહાલવારી જમીનમહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી?

68 / 70

68. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લૅન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી?

69 / 70

69. ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?

70 / 70

70. ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો?

Your score is

The average score is 26%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 2 Mcq Quiz Gujarati
Scroll to Top