1 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

1-Gujarati Vyakaran Mcq Quiz
1 Gujarati Vyakaran Mcq Quiz

1 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

1 Gujarati Vyakaran Mcq Quiz

1 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 25 (1 TO 25)
પાસ થવાની ટકાવારી50%

/24
0 votes, 0 avg
78

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 1

MCQ : 1 To 25

ભાગ : 1 

1 / 24

1. સંધિ છોડો.

(1) ખિન્ન

2 / 24

2. નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે?

3 / 24

3. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) ભાઠો

4 / 24

4. ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ’’- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.

5 / 24

5. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

(1) કુંવર રડી પડી.

6 / 24

6. અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.

(1) મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

7 / 24

7. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

(1) ઓછું આવવું.

8 / 24

8. સંધિ જોડો.

(1) સ + અંગ + ઉપ + અંગ

9 / 24

9. ખોટી જોડણી શોધો.

10 / 24

10. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) નરસિંહ

11 / 24

11. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય

12 / 24

12. નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.

(1) તે ખાય છે.

13 / 24

13. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

(1) ઉદધિ

14 / 24

14. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) આબરૂ

15 / 24

15. નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

16 / 24

16. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.

(1) ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

17 / 24

17. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

(1) દૂઝણી ગાયની લાત પણ સારી

18 / 24

18. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) લેખુ

19 / 24

19. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' આ વાક્યમાં કયો અલંકાર છે?

20 / 24

20. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

21 / 24

21. નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

(1) છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.

22 / 24

22. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

(1) પડો વજાડવો

23 / 24

23. નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.

24 / 24

24. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

Your score is

0%

Also Play Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Scroll to Top