2 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

2 Gujarati Vyakaran Mcq Quiz
2 Gujarati Vyakaran Mcq Quiz

2 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

2 Gujarati Vyakaran Mcq Quiz

2 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષય ગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર 2
કુલ પ્રશ્નો 25 (26 TO 50)
પાસ થવાની ટકાવારી50%

/25
26

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 2

MCQ : 26 To 50

ભાગ : 2

1 / 25

1. શુચિસ્મિતા શબ્દનો સમાસ ઓળખાવો.

2 / 25

2. સાચી જોડણી જણાવો.

3 / 25

3. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) મિથુન જમીને ફરવા જતો.

4 / 25

4. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.

(1) લાટ હોત તો લેત. કણબી છુ. નઈં લઉં.

5 / 25

5. નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.

(1) ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

6 / 25

6. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો.

(1) શ્રુતિ

7 / 25

7. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.

(1) ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

8 / 25

8. ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો.

9 / 25

9. બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ - પંક્તિ કયા છંદમાં છે?

10 / 25

10. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.

(1) મારા ભાઈનું બારમું પતી ગયું.

11 / 25

11. નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

12 / 25

12. નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી?

13 / 25

13. શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

14 / 25

14. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે?

15 / 25

15. નીચેની પંક્તિઓનો છંદ જણાવો.

(1) પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત

ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા

16 / 25

16. મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

17 / 25

17. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

(1) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી

18 / 25

18. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?

19 / 25

19. નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી?

20 / 25

20. નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

21 / 25

21. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો.

(1) હેત્વાભાસ

22 / 25

22. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.

(1) આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ

23 / 25

23. મધ્યાહ્ન શબ્દની સંધિ છૂટી પાડો.

24 / 25

24. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.

(1) ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

25 / 25

25. નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.

(1) અતડું

Your score is

0%

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Leave a Reply