3 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

3 Gujarati Vyakaran Mcq Quiz
3 Gujarati Vyakaran Mcq Quiz

3 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

3 Gujarati Vyakaran Mcq Quiz

3 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર3
કુલ પ્રશ્નો 25 (51 TO 75)
પાસ થવાની ટકાવારી50%

/25
34

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 3

MCQ : 51 To 75

ભાગ : 3

1 / 25

1. અલંકાર ઓળખાવો.

(1) ‘ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ

વિદ્યા ભણીયો જેહ, તેહ ધૈરવૈભવ રૂડો.’

2 / 25

2. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(1) ઈચ્છા કરવા યોગ્ય

3 / 25

3. નીચે આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખો.

(1) મ્લાન

4 / 25

4. વેચેલો માલ પાછો લેવામાં આવશે નહી’- કૃદંત ઓળખાવો.

5 / 25

5. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

(1) કિંશુક

6 / 25

6. વિશેષણ શોધીને લખો. ‘તેણે વાદળી ચડ્ડી પહેરી હતી’

7 / 25

7. રૂઢિ પ્રયોગનો અર્થ લખો.

(1) કાંકરો નાખવો

8 / 25

8. સંયોજકનો પ્રકાર લખો: ‘એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે’

9 / 25

9. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે?

10 / 25

10. મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે?

11 / 25

11. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

12 / 25

12. વિરોધી અર્થવાળો શબ્દ લખો.

(1) કૃતજ્ઞ

13 / 25

13. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

(1) ઈન્દ્ર

14 / 25

14. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(1) ‘સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.'

15 / 25

15. ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ.

16 / 25

16. દીવો લઈને કૂવામાં પડવું’- કહેવતનો અર્થ.

17 / 25

17. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(1) અંગુઠા પાસેની આંગળી

18 / 25

18. “બારણે હાથી ઝૂલવા’ રૂઢિપ્રયોગનો અર્થ આપો?

19 / 25

19. સાચી જોડણી જણાવો.

20 / 25

20. સાચી જોડણી શોધો.

21 / 25

21. કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાન્ડર ડ્યુમાનો પ્રભાવ દેખાય છે?

22 / 25

22. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) સર્વજ્ઞ

23 / 25

23. નીચેના વાક્યમાં ક્રિયાપદ ક્યા પ્રયોગમાં છે ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં.’

24 / 25

24. સાચી જોડણી શોધો.

25 / 25

25. નીચેનામાંથી નિપાત ઓળખો.

(1) દેશ સેવાના આ શ્રમયજ્ઞમાં નગરશેઠ સુદ્ધાં સહુની સાથે જોડાયેલા.

Your score is

0%

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Leave a Reply