1 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

1-Gujarati Vyakaran Mcq Quiz
1 Gujarati Vyakaran Mcq Quiz

1 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

1 Gujarati Vyakaran Mcq Quiz

1 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષય ગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર 1
કુલ પ્રશ્નો 25 (1 TO 25)
પાસ થવાની ટકાવારી50%

/24
0 votes, 0 avg
64

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 1

MCQ : 1 To 25

ભાગ : 1 

1 / 24

1. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય

2 / 24

2. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.

(1) ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

3 / 24

3. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

(1) પડો વજાડવો

4 / 24

4. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' આ વાક્યમાં કયો અલંકાર છે?

5 / 24

5. ખોટી જોડણી શોધો.

6 / 24

6. અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.

(1) મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

7 / 24

7. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) લેખુ

8 / 24

8. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) ભાઠો

9 / 24

9. નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.

10 / 24

10. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

11 / 24

11. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

(1) ઉદધિ

12 / 24

12. નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.

(1) તે ખાય છે.

13 / 24

13. નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે?

14 / 24

14. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

(1) દૂઝણી ગાયની લાત પણ સારી

15 / 24

15. સંધિ છોડો.

(1) ખિન્ન

16 / 24

16. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) આબરૂ

17 / 24

17. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

(1) કુંવર રડી પડી.

18 / 24

18. નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

19 / 24

19. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

(1) ઓછું આવવું.

20 / 24

20. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) નરસિંહ

21 / 24

21. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

22 / 24

22. નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

(1) છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.

23 / 24

23. સંધિ જોડો.

(1) સ + અંગ + ઉપ + અંગ

24 / 24

24. ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ’’- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.

Your score is

0%

Also Play Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Leave a Reply