1 Janral Nolej Gujarati Mcq Quiz (જનરલ નોલેજ Mcq Quiz)

1 Janral Nolej Gujarati Mcq Quiz
1 Janral Nolej Gujarati Mcq Quiz

1 Janral Nolej Gujarati Mcq Quiz, Gk Gujarati Quiz, Gujarati Quiz with Answers, જનરલ નોલેજ MCQ Quiz, જનરલ નોલેજ MCQ, જાણવા જેવું જનરલ નોલેજ MCQ quiz, Janral Nolej Gujarati.

1 Janral Nolej Gujarati Mcq Quiz

વિષયજનરલ નોલેજ
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 25 (1 TO 25)
પાસ થવાની ટકાવારી50%

/25
31

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

જનરલ નોલેજ MCQ Quiz 1

MCQ : 1 To 25

ભાગ : 1

1 / 25

1. અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી કોણ હતો?

2 / 25

2. માનવશરીરમાં સરેરાશ કેટલા લિટર રુધિર વહેતું રહે છે?

3 / 25

3. 20 થી 50 વર્ષની ઉંમર સુધીમાં તંદુરસ્ત મનુષ્ય કેટલી વખત રક્તદાન કરી શકે છે?

4 / 25

4. અવકાશયાત્રી વૅલેન્ટિના તેરેશ્કોવાએ અવકાશયાનમાં પૃથ્વીની કેટલી વખત પ્રદક્ષિણા કરી હતી?

5 / 25

5. અવકાશમાં પહોંચ્યા પછી યુરી ગાગારિનના મુખમાંથી ક્યા શબ્દો સરી પડ્યા?

6 / 25

6. અવકાશયાત્રી યુરી ગાગારિન ક્યા દેશના હતા?

7 / 25

7. માનવશરીર દરરોજ કેટલા ઘનમીટર હવા લે છે?

8 / 25

8. માનવશરીરના નાડીના ધબકારા દર મિનિટે કેટલા થાય છે?

9 / 25

9. તંદુરસ્ત માનવશરીર દરરોજ કેટલા પાઉન્ડ કચરો વિવિધ સ્વરૂપે બહાર કાઢે છે?

10 / 25

10. મહિલા અવકાશયાત્રી વૅલેન્ટિના તેરેશ્કોવા કયા દેશનાં હતાં?

11 / 25

11. અવકાશયાત્રી વેલેન્ટિના તેરેશ્કોવાએ અવકાશયાનમાં કેટલા સમય સુધી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી?

12 / 25

12. માનવશરીરનો મૂળભૂત એકમ કયો છે?

13 / 25

13. વૅલેન્ટિના તેરેશ્કોવાએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી તે અવકાશયાનનું નામ શું હતું?

14 / 25

14. માનવશરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે?

15 / 25

15. માનવશરીરમાં બધાં મળીને આશરે કેટલાં હાડકાં છે?

16 / 25

16. અવકાશમાં જનાર સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા?

17 / 25

17. માનવશરીર જીવનનો કેટલા ભાગનો સમય ઊંઘમાં ગાળે છે?

18 / 25

18. માનવશરીરની બાહ્ય ત્વચા પર આશરે કેટલાં છિદ્રો હોય છે?

19 / 25

19. યુરી ગાગારિને પ્રથમ વખત પૃથ્વીની પ્રદક્ષિણા ક્યારે કરી?

20 / 25

20. માનવી દર મિનિટે કેટલી વખત શ્વાસોચ્છવાસ કરે છે?

21 / 25

21. દરેક પુખ્ત વયની વ્યક્તિએ આશરે કેટલી કેલરી શક્તિ પેદા કરી શકે તેટલો ખોરાક લેવો જોઈએ?

22 / 25

22. માનવશરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલા ફેરનહીટ હોય છે?

23 / 25

23. યુરી ગાગારિને પ્રથમ વખત પૃથ્વીની પ્રદક્ષિણા કરી તે અવકાશયાનનું નામ શું હતું?

24 / 25

24. માનવશરીરમાં આશરે કેટલી રક્તવાહિનીઓ છે?

25 / 25

25. માનવશરીરમાં કેટલા સ્નાયુઓ હોય છે?

Your score is

0%

Also Play Quiz :

જનરલ નોલેજ Quiz
1 Janral Nolej Gujarati Mcq Quiz

Leave a Reply