2 Janral Nolej Gujarati Mcq Quiz (જનરલ નોલેજ MCQ Quiz)

2 Janral Nolej Gujarati Mcq Quiz
2 Janral Nolej Gujarati Mcq Quiz

2 Janral Nolej Gujarati Mcq Quiz, Gk Gujarati Quiz, Gujarati Quiz with Answers, જનરલ નોલેજ MCQ Quiz, જનરલ નોલેજ MCQ, જાણવા જેવું જનરલ નોલેજ MCQ quiz, Janral Nolej Gujarati.

2 Janral Nolej Gujarati Mcq Quiz

વિષય જનરલ નોલેજ
ક્વિઝ નંબર 2
કુલ પ્રશ્નો 25 (25 TO 50)
પાસ થવાની ટકાવારી50%

/25
20

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

જનરલ નોલેજ MCQ Quiz 2

MCQ : 26 To 50

ભાગ : 2

1 / 25

1. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ક્યારે પગ મૂક્યો?

2 / 25

2. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે?

3 / 25

3. ચંદ્ર પર સૌપ્રથમ ગયેલા અવકાશયાત્રીઓના અવકાશયાનનું નામ શું હતું?

4 / 25

4. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ ઍલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?

5 / 25

5. ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રીઓએ ચંદ્ર પર કેટલા ક્લાક ગાળ્યા?

6 / 25

6. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ હમ્પી સ્મારક સમૂહ ક્યા રાજ્યમાં આવેલો છે?

7 / 25

7. ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે?

8 / 25

8. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ અજંતા-ઇલોરાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે?

9 / 25

9. ભારતમાં નૅશનલ સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

10 / 25

10. સૌપ્રથમ ક્યા માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો હતો?

11 / 25

11. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?

12 / 25

12. જ્યુપિટરનું પૂતળું કયા દેશમાં આવેલું છે?

13 / 25

13. ભારતના વિશ્વ વારસાનું સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે?

14 / 25

14. ભારતમાં ઇન્ડિયન મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

15 / 25

15. ઝૂલતા બગીચા ક્યા દેશમાં આવેલા છે?

16 / 25

16. ભારતમાં ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

17 / 25

17. અવકાશયાનમાં ચંદ્રની પ્રદક્ષિણા કરનાર ત્રીજા અવકાશયાત્રીનું નામ શું હતું?

18 / 25

18. ભારતમાં વૉટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

19 / 25

19. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ ચાંપાનેર, પાવાગઢ કયા રાજ્યમાં આવેલું છે?

20 / 25

20. ભારતમાં ભારત કલાભવન ક્યાં આવેલું છે?

21 / 25

21. ભારતમાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

22 / 25

22. ભારતના વિશ્વ-વારસાનું સ્થળ ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

23 / 25

23. ભારતમાં રેલવે હેરિટેજ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

24 / 25

24. ભારતમાં ગંગા મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?

25 / 25

25. ભારતમાં સાલાર જંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

Your score is

0%

Also Play Quiz :

જનરલ નોલેજ Quiz
2 Janral Nolej Gujarati Mcq Quiz

Leave a Reply