2 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

2 Gujarati Vyakaran Mcq Quiz
2 Gujarati Vyakaran Mcq Quiz

2 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

2 Gujarati Vyakaran Mcq Quiz

2 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર2
કુલ પ્રશ્નો 25 (26 TO 50)
પાસ થવાની ટકાવારી50%

/25
32

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 2

MCQ : 26 To 50

ભાગ : 2

1 / 25

1. નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી?

2 / 25

2. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે?

3 / 25

3. શુચિસ્મિતા શબ્દનો સમાસ ઓળખાવો.

4 / 25

4. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?

5 / 25

5. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.

(1) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી

6 / 25

6. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.

(1) આકાશે સંધ્યા ખીલી’તી માથે સાતમ કેરો ચાંદ

7 / 25

7. નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.

(1) લાટ હોત તો લેત. કણબી છુ. નઈં લઉં.

8 / 25

8. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) મિથુન જમીને ફરવા જતો.

9 / 25

9. નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો.

(1) અતડું

10 / 25

10. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.

(1) ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

11 / 25

11. નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

12 / 25

12. બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં’ - પંક્તિ કયા છંદમાં છે?

13 / 25

13. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો.

(1) શ્રુતિ

14 / 25

14. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.

(1) ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

15 / 25

15. નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો.

(1) ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

16 / 25

16. મધ્યાહ્ન શબ્દની સંધિ છૂટી પાડો.

17 / 25

17. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.

(1) મારા ભાઈનું બારમું પતી ગયું.

18 / 25

18. નીચેની પંક્તિઓનો છંદ જણાવો.

(1) પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત

ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા

19 / 25

19. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો.

(1) હેત્વાભાસ

20 / 25

20. નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

21 / 25

21. મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો.

22 / 25

22. નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી?

23 / 25

23. સાચી જોડણી જણાવો.

24 / 25

24. શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

25 / 25

25. ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો.

Your score is

0%

Also Play Quiz :

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Scroll to Top