3 Janral Nolej Gujarati Mcq Quiz (જનરલ નોલેજ MCQ Quiz)

3 Janral Nolej Gujarati Mcq Quiz
3 Janral Nolej Gujarati Mcq Quiz

3 Janral Nolej Gujarati Mcq Quiz, Gk Gujarati Quiz, Gujarati Quiz with Answers, જનરલ નોલેજ MCQ Quiz, જનરલ નોલેજ MCQ, જાણવા જેવું જનરલ નોલેજ MCQ quiz, Janral Nolej Gujarati.

3 Janral Nolej Gujarati Mcq Quiz

વિષયજનરલ નોલેજ
ક્વિઝ નંબર3
કુલ પ્રશ્નો 25 (51 TO 75)
પાસ થવાની ટકાવારી50%

/25
0 votes, 0 avg
11

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

જનરલ નોલેજ MCQ Quiz 3

MCQ : 51 To 75

ભાગ : 3

1 / 25

1. આસ્વાન બંધ કયા દેશમાં આવેલો છે?

2 / 25

2. રાષ્ટ્રીય સંસદ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

3 / 25

3. ઇજિપ્તમાં ક્યો બંધ આવેલો છે?

4 / 25

4. દેવી ડાયેનાનું દેવળ કયા દેશમાં આવેલું છે?

5 / 25

5. વિશ્વની અર્વાચીન અજાયબી સમો પુલ ક્યાં આવેલો છે?

6 / 25

6. કોલંબિયા પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

7 / 25

7. પિરામિડ ક્યાં આવેલો છે?

8 / 25

8. રોડ્ઝના કોલોસસની મૂર્તિ કયા દેશમાં આવેલી છે?

9 / 25

9. મધ્યસ્થ રાષ્ટ્રીય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

10 / 25

10. સ્વાતંત્ર્યદેવીનું પૂતળું ક્યા શહેરમાં આવેલું છે?

11 / 25

11. ભૂગર્ભ રેલવે ક્યા શહેરમાં આવેલી છે?

12 / 25

12. ઍલેક્ઝાંડ્રિયાની દીવાદાંડી કયા દેશમાં આવેલી છે?

13 / 25

13. સાર્વજનિક પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

14 / 25

14. યુનાઇટેડ સ્ટેટ્સ લાઇબ્રેરી ઑફ કોંગ્રેસ કયા શહેરમાં આવેલી છે?

15 / 25

15. પૅરિસમાં વિશ્વની કઈ અર્વાચીન અજાયબી આવેલી છે?

16 / 25

16. માઉસોલસની કબર કયા દેશમાં આવેલી છે?

17 / 25

17. લેનિન રાજ્ય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

18 / 25

18. એફિલ ટાવર કયા શહેરમાં આવેલો છે?

19 / 25

19. શાહી પુસ્તકાલય ક્યા શહેરમાં આવેલું છે?

20 / 25

20. ઍમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કયા શહેરમાં આવેલી છે?

21 / 25

21. સાર્વજનિક પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

22 / 25

22. બ્રિટિશ મ્યુઝિયમ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

23 / 25

23. પનામા નહેર ક્યાં આવેલી છે?

24 / 25

24. રાજ્ય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

25 / 25

25. રાષ્ટ્રીય પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે?

Your score is

0%

Also Play Quiz :

જનરલ નોલેજ Quiz
3 Janral Nolej Gujarati Mcq Quiz

Leave a Reply