Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati,ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 7 Science Chapter 2 Mcq Quiz, Std 7 Science Chapter 2 Mcq Test, Std 7 Science Chapter 2 Mcq Question, Std 7 Science Chapter 2 Mcq Online Test.

Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 2પ્રાણીઓમાં  પોષણ
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati
/40
28

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. પ્રાણીઓમાં  પોષણ

MCQ : 40

1 / 40

1. નાના આંતરડાની અંદરની દીવાલમાં જોવા મળતા પ્રવર્ધોને શું કહે છે?

2 / 40

2. ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?

3 / 40

3. ધેર્યાના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઇ ચૂકી છે તો તેની અંદાજિત ઉંમર કેટલી હશે?

4 / 40

4. આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાતણ કરવું જોઈએ?

5 / 40

5. તૃપ્તિ દાતણને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે, તો તેણે અનુક્રમે કયા-કયા દાંતનો ઉપયોગ કર્યો હશે?

6 / 40

6. અનુક્રમે નાના આંતરડાની અને મોટા આંતરડાની લંબાઈ જણાવો.

7 / 40

7. સજીવોની કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરિયાત રહે છે?

8 / 40

8. પિત્તરસ કયા ઘટકનું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે?

9 / 40

9. બળદ ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક..............માં સંગ્રહ પામે છે.

10 / 40

10. જીભના સ્વાદ પારખવાના ગુણને આધારે જીભના અગ્રથી પાછળનાં ભાગ તરફ જતાં સ્વાદનો સાચો ક્રમ કયો?

11 / 40

11. મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે?

12 / 40

12. ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય?

13 / 40

13. તમે સફરજનના ટુકડાને બચકું ભરવા માટે કયા દાંતનો ઉપયોગ કરશો?

14 / 40

14. નીચેનામાંથી કયો પાચનક્રિયાનો ભાગ નથી?

15 / 40

15. મનુષ્યના પાચનતંત્રમાં પાણીનું શોષણ કયા અંગમાં થાય છે?

16 / 40

16. પિત્તરસનો સંગ્રહ કયાં થાય છે?

17 / 40

17. નીચેનામાંથી કયા અવયવમાં મંદ હાઈડ્રોક્લોરિક ઍસિડનો સ્રાવ થાય છે?

18 / 40

18. નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિને આધારે અલગ પડે છે?

19 / 40

19. નીચે આપેલ પૈકી કયું પ્રાણી વાગોળનાર નથી?

20 / 40

20. નીચે આપેલ પૈકી દાંત સ્વચ્છ કરવા શાનો ઉપયોગ કરી શકાય?

21 / 40

21. યોગ્ય જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

(P) છેદક દાંત = (W) ચીરવાનું અને ફાડવાનું
(Q) રાક્ષી દાંત = (X) કાપવાનું અને બટકું ભરવાનું
(R) અગ્ર દાઢ = (Y) ભરડવાનું
(S) દાઢ = (Z) ચાવવાનું

22 / 40

22. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે?

23 / 40

23. જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો છે?

24 / 40

24. તૃપ્તિ બગીચામાં પુષ્પ પરથી એક સજીવને પુષ્પરસ ચૂસતા જુએ છે તો તે નીચેનામાંથી કયો સજીવ હોઇ શકે?

25 / 40

25. સ્વાદકલિકાઓ................પર આવેલી હોય છે.

26 / 40

26. તૃપ્તિ ભૂલથી કડવા લીમડાનાં પર્ણ ખાઈ ગઈ તો તેનો સ્વાદ જીભના કયા ભાગ પર પરખાશે?

27 / 40

27. નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે?

28 / 40

28. તારામાછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવરિત હોય છે?

29 / 40

29. અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે?

30 / 40

30. હું મનુષ્યના પાચનતંત્રમાં આવેલો સૌથી લાંબો અવયવ છું.

31 / 40

31. ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે?

32 / 40

32. દર્દીને ઝાડા થયા હોય તો કઈ પ્રાથમિક સારવાર આપી શકાય?

I. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ખાંડ ઓગાળીને આપવું.
II. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું ઓગાળીને આપવું.
III. ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ગ્લુકોઝ ઓગાળીને આપવું.

33 / 40

33. શિક્ષકે ગોપીના દાંત ચકાસતાં તેમાં સડો જોવા મળ્યો, તો ગોપીએ આહારમાં શાનો વધુ ઉપયોગ કર્યો હશે?

34 / 40

34. ચરબી : ફેટિઍસિડ :: પ્રોટીન : ..............

35 / 40

35. નીચે પૈકી કયા સજીવમાં ખોટાં પગ આવેલા હોય છે?

36 / 40

36. દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુકત કરે છે?

37 / 40

37. યકૃત ઉદરમાં કઈ બાજુએ આવેલ હોય છે?

38 / 40

38. નીચેનામાંથી કોને દાંત હોતા નથી?

39 / 40

39. નીચેનામાંથી કયું પ્રાણી ખોરાકને ગળી જાય છે?

40 / 40

40. શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય?

Your score is

The average score is 55%

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 2 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply