Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati 1
Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 7 Science Chapter 3 Mcq Quiz, Std 7 Science Chapter 3 Mcq Test, Std 7 Science Chapter 3 Mcq Question, Std 7 Science Chapter 3 Mcq Online Test.

Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 3ઉષ્મા
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati
/40
14

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. ઉષ્મા

MCQ : 40

1 / 40

1. આકૃતિમાં ગરમ પાણીમાં ઉષ્માનું પ્રસરણ કયા પ્રકારે થાય છે?

Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati

2 / 40

2. 20° C તાપમાનવાળા 4 લિટર પાણીમાં 40°C તાપમાનવાળા 4 લિટર પાણીને ઉમેરતાં પાણીનું તાપમાન કેટલું હોય?

3 / 40

3. 80° C તાપમાન ધરાવતા પાણીમાં તેટલા જ તાપમાન ધરાવતો લોખંડનો ટુકડો નાખવામાં આવે તો.......

4 / 40

4. સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે?

5 / 40

5. નીચે પૈકી કયો તાપમાનનો એકમ છે?

6 / 40

6. તૃપ્તિએ ઠંડો ગ્લાસ પકડતાં તેનો ગરમ હાથ ઠંડો થાય છે તો તેના હાથમાં ઉષ્મા પ્રસરણ કઈ તરફ થશે?

7 / 40

7. શૂન્યાવકાશમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે?

8 / 40

8. તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે અનુક્રમે તપેલી અને દૂધમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે જોવા મળે છે?

9 / 40

9. ઉષ્માવહન ક્યારે શક્ય બને?

10 / 40

10. કાવ્યાએ ગરમ કરવા મૂકેલ પાણીમાં રહેલ થરમૉમિટરનો આંક કેટલા તાપમાને અચળ થયેલો જોવા મળે છે?

11 / 40

11. કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે?

12 / 40

12. લેબોરેટરી થરમૉમિટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે?

13 / 40

13. કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?

14 / 40

14. શિયાળામાં તાપણાની ગરમી આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે?

15 / 40

15. મઘુબેન સ્ટવ પર મૂકેલ ઉકળતા પાણીને ગરમી આપવાનું ચાલુ રાખે છે તો તેના તાપમાનમાં..........

16 / 40

16. ક્યા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે?

17 / 40

17. જ્યારે પાણી ઉકળે છે ત્યારે શું થાય છે?

18 / 40

18. ગરમ પાણીની તપેલીમાં રહેલી ચમચીમાં થતા ઉષ્માના પ્રસરણની રીત કઈ છે?

19 / 40

19. દિવસ દરમિયાન કઈ લહેર વહે છે?

20 / 40

20. તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

21 / 40

21. આપેલ આકૃતિમાં કયા પ્રકારનું થરમૉમિટર નથી?

Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati

22 / 40

22. કયો પદાર્થ ઉષ્માનયન રીતે ગરમ થાય છે?

23 / 40

23. તમે ઉનાળાના ગરમ દિવસોમાં બહાર રમો છો તો તમે કયો શર્ટ પહેરવાનું પસંદ કરશો?

24 / 40

24. તમારી પાસે થરમૉમિટર છે તો તમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો?

25 / 40

25. દૂરદર્શનમાં આવતા હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે તે કયા થરમૉમિટર વડે માપીને જણાવવામાં આવે છે?

26 / 40

26. ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે?

27 / 40

27. નીચેનામાંથી કયું જૂથ ઉષ્માનું સુવાહક છે?

28 / 40

28. ક્લિનીકલ થરમૉમિટર કયા ગાળાનું તાપમાન માપી માપી શકે છે?

29 / 40

29. બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય તે દરમિયાન શું થાય છે?

30 / 40

30. થરમૉમિટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે?

31 / 40

31. રસોઈ માટે વપરાતી સ્ટેઈનલેસ સ્ટીલની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું વૈજ્ઞાનિક કારણ...

32 / 40

32. પદાર્થમાં ઉષ્માનું વહન.......

33 / 40

33. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતને આભારી છે?

34 / 40

34. ઉષ્મા પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી?

35 / 40

35. તૃપ્તિ ગરમ ચા માં ઠંડું દૂધ ઉમેરે છે તો તેમાં ઉષ્માનું સંચારણ કઈ રીતથી થયું હશે?

36 / 40

36. વિહાન કહે છે તેનું થરમૉમિટર 65° તાપમાન દર્શાવે છે. જ્યારે જિયાન કહે છે તેનું થરમૉમિટર 18° તાપમાન દર્શાવે છે, તેમના શિક્ષક કહે છે, તે બંને સાચાં, આ કેવી રીતે સાચું?

37 / 40

37. તપેલીમાં રહેલી "ચા" ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે?

38 / 40

38. 30° C તાપમાનવાળા 4 લિટર પાણીને 60°C તાપમાનવાળા 4 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય?

39 / 40

39. કયું પ્રવાહી ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે?

40 / 40

40. સામાન્ય રીતે ક્લિનીકલ થરમૉમિટરનો ઉપયોગ કોનું તાપમાન માપવા માટે થાય છે?

Your score is

The average score is 38%

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 3 Mcq Quiz Gujarati
Scroll to Top