1 Gujarati Vyakaran Mcq Quiz (ગુજરાતી વ્યાકરણ Mcq Quiz)

1-Gujarati Vyakaran Mcq Quiz
1 Gujarati Vyakaran Mcq Quiz

1 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

1 Gujarati Vyakaran Mcq Quiz

1 Gujarati Vyakaran Mcq Quiz, Gujarati Vyakaran Mcq Test, Gujarati Grammar Mcq Test, Gujarati Grammar Mcq Quiz, ગુજરાતી વ્યાકરણ Mcq Quiz, ગુજરાતી ગ્રામર Mcq Quiz.

વિષયગુજરાતી વ્યાકરણ
ક્વિઝ નંબર1
કુલ પ્રશ્નો 25 (1 TO 25)
પાસ થવાની ટકાવારી50%

/24
0 votes, 0 avg
67

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ગુજરાતી વ્યાકરણ MCQ Quiz 1

MCQ : 1 To 25

ભાગ : 1 

1 / 24

1. નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.

2 / 24

2. નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.

(1) દૂઝણી ગાયની લાત પણ સારી

3 / 24

3. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

(1) પડો વજાડવો

4 / 24

4. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.

(1) કુંવર રડી પડી.

5 / 24

5. નીચે આપેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘પરિત્રાણ’ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.

6 / 24

6. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) આબરૂ

7 / 24

7. સંધિ જોડો.

(1) સ + અંગ + ઉપ + અંગ

8 / 24

8. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) ભાઠો

9 / 24

9. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

10 / 24

10. અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.

(1) મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

11 / 24

11. સંધિ છોડો.

(1) ખિન્ન

12 / 24

12. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય

13 / 24

13. આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો.

(1) ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો.

14 / 24

14. નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે?

15 / 24

15. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.

(1) ઓછું આવવું.

16 / 24

16. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.

(1) લેખુ

17 / 24

17. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.

(1) નરસિંહ

18 / 24

18. ખોટી જોડણી શોધો.

19 / 24

19. ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબનો રંગ’’- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.

20 / 24

20. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.

(1) ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

21 / 24

21. ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' આ વાક્યમાં કયો અલંકાર છે?

22 / 24

22. નીચે આપેલ વાક્યનો કર્તરિ પ્રયોગનો સાચો વિકલ્પ શોધો.

(1) છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું.

23 / 24

23. નીચે આપેલ વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો.

(1) તે ખાય છે.

24 / 24

24. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.

(1) ઉદધિ

Your score is

0%

Also Play Quiz

ગુજરાતી વ્યાકરણ MCQ QUIZ

Leave a Reply