Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati (ધોરણ 8 વિજ્ઞાન Quiz)

Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati
Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati

Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati, ધોરણ 8 વિજ્ઞાન Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 8 Science Chapter 2 Mcq Quiz, Std 8 Science Chapter 2 Mcq Test, Std 8 Science Chapter 2 Mcq Question, Std 8 Science Chapter 2 Mcq Online Test

Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 2સૂક્ષ્મ જીવો : મિત્ર કે શત્રુ
MCQ :60
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati
0%
38

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. સૂક્ષ્મ જીવો : મિત્ર કે શત્રુ

MCQ : 60

1 / 60

1. રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કોણ છે?

2 / 60

2. સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે?

3 / 60

3. રૂબેલા શાનાથી થતો રોગ છે?

4 / 60

4. મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે?

5 / 60

5. વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ કયા સૂક્ષ્મજીવથી થાય છે?

6 / 60

6. ફૂગ : યીસ્ટ : : લીલ : ..................

7 / 60

7. હિપેટાઇટિસ – A (કમળો) કયા સૂક્ષ્મજીવથી થાય છે?

8 / 60

8. રાઇઝોબિયમ નામના ............... દ્વારા ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે.

9 / 60

9. TB નું પુરું નામ આપો.

10 / 60

10. નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી?

11 / 60

11. ખમણ - ઢોકળાની કણક ફૂલવાનું કારણ..................છે.

12 / 60

12. નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે?

13 / 60

13. ટી.બી. અને ટાઈફોઈડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે?

14 / 60

14. સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો?

15 / 60

15. દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે?

16 / 60

16. યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે?

17 / 60

17. નીચે દર્શાવેલ આકૃતિ કોની છે?

Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati

18 / 60

18. પેશ્ચ્યુરાઈઝડ પદ્ધતિની શોધ કોણે કરી હતી?

19 / 60

19. વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે?

20 / 60

20. નીચેનામાંથી કયા સજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે?

21 / 60

21. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે?

22 / 60

22. .................. એ આથવણની શોધ કરી.

23 / 60

23. નીચેનાં પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે?

24 / 60

24. ઓરી અને અછબડા કયા સૂક્ષ્મજીવથી થાય છે?

25 / 60

25. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે?

26 / 60

26. શિરીષભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરે છે તો તેમને કઈ બીમારી સામે રક્ષણ મળશે?

27 / 60

27. નીચેનામાંથી કયો જાળવણીકારક પદાર્થ નથી?

28 / 60

28. વનસ્પતિમાં ભીંડાનો પિત્ત (ઓકરા) કયા સૂક્ષ્મજીવથી થાય છે?

29 / 60

29. અથાણાને બગડતા કોણ અટકાવે છે?

30 / 60

30. નીચેનામાંથી કયો રોગ વાઇરસ દ્વારા ફેલાતો નથી?

31 / 60

31. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે...

32 / 60

32. સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે?

33 / 60

33. શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે?

34 / 60

34. કયો જાળવણીકારક પદાર્થ ભેજનું પ્રમાણ ઘટાડે છે?

35 / 60

35. …......... મચ્છર ડેન્ગ્યુના રોગનો વાહક ગણાય છે.

36 / 60

36. નીચેનામાંથી કચો રોગ માનવરોગ નથી?

37 / 60

37. નીચે આપેલ આકૃતિઓના ક્રમિક નામ પરથી સાચો વિકલ્પ પસંદ કરો.

Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati

38 / 60

38. નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે?

39 / 60

39. કયો સૂક્ષ્મજીવ એન્થ્રક્સ રોગ માટે જવાબદાર છે?

40 / 60

40. આપેલ જોડકાં પૈકી ખોટું જોડકું કયું છે?

41 / 60

41. નીલહરિત લીલ વાતાવરણમાંથી ભૂમિમાં શાનું સ્થાપન કરે છે?

42 / 60

42. એન્થ્રક્સ રોગ કયા સજીવમાં જોવા મળે છે?

43 / 60

43. પેશ્ચ્યુરાઈઝડ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે?

44 / 60

44. કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે?

45 / 60

45. શર્કરાનું..................માં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે.

46 / 60

46. ચેપી રોગોનું મુખ્ય વાહક ............ છે.

47 / 60

47. વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેનાં પૈકી કયો રોગ મોટે ભાગે દૂર કરી શકાયો છે?

48 / 60

48. નીચેનામાંથી કયો રોગ વાઇરસ દ્વારા ફેલાય છે?

49 / 60

49. નીચેનાં પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે?

50 / 60

50. નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી?

51 / 60

51. વનસ્પતિમાં સાઈટ્રસ કેન્કર કયાં સૂક્ષ્મજીવથી થાય છે?

52 / 60

52. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?

53 / 60

53. આપેલ પૈકી ફૂગથી ન થતો રોગ કયો છે?

54 / 60

54. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ નથી?

55 / 60

55. માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે?

56 / 60

56. નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે?

57 / 60

57. શીતળાની રસીની શોધ કોણે કરી હતી?

58 / 60

58. નીચેનાં પૈકી કયો રોગ ચેપી છે?

59 / 60

59. ઝાડા અને મેલેરિયા જેવા રોગો શાનાથી ફેલાય છે?

60 / 60

60. એલેકઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ કયા હતા?

Your score is

The average score is 55%

0%

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Science Chapter 2 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply