Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati (ધોરણ 8 વિજ્ઞાન Quiz)

Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati
Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati

Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati, ધોરણ 8 વિજ્ઞાન Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 8 Science Chapter 3 Mcq Quiz, Std 8 Science Chapter 3 Mcq Test, Std 8 Science Chapter 3 Mcq Question, Std 8 Science Chapter 3 Mcq Online Test

Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 3કોલસો અને પેટ્રોલિયમ
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati
0%
42

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. કોલસો અને પેટ્રોલિયમ

MCQ : 40

1 / 40

1. ડ્રાયક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?

2 / 40

2. પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી?

3 / 40

3. ફૂદાં અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે?

4 / 40

4. રિફાઇનરીમાં શાનું શુદ્ધીકરણ કરવામાં આવે છે?

5 / 40

5. નીચેનામાંથી કોનું વિધાન સાચું છે.

(1) જયેશ: કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે.
(2) મહેશ: કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે.
(3) પરેશ: કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે.

6 / 40

6. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે?

7 / 40

7. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઇ ઘટના મદદરૂપ છે?

8 / 40

8. રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો.

9 / 40

9. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે?

10 / 40

10. નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે?

11 / 40

11. કોલસાને સળગાવતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?

12 / 40

12. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમાં થાય છે?

13 / 40

13. આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઇએ?

14 / 40

14. તૃપ્તિ મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે?

15 / 40

15. ટ્રેક્ટરમાં બળતણ તરીકે શું વપરાય છે?

16 / 40

16. નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે?

17 / 40

17. ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું?

18 / 40

18. આપેલ બંને વિધાન માટે કયો વિકલ્પ યોગ્ય છે?

વિધાન 1. પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી.
વિધાન 2. પેટ્રોલિયમનું બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે.

19 / 40

19. કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે?

20 / 40

20. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે?

21 / 40

21. સુનિલભાઇ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું કયું વિધાન ખોટું છે?

22 / 40

22. નીચેનામાંથી શાને “કાળું સોનું” કહેવામાં આવે છે?

23 / 40

23. સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિબળતણને............ નામે ઓળખવામાં આવે છે.

24 / 40

24. નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે?

25 / 40

25. અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે.....

26 / 40

26. પેટ્રોલિયમ એ કયા મૃત સજીવના અવશેષો દ્વારા બન્યું હશે?

27 / 40

27. આકૃતિમાં X અને Y જણાવો.

Picture2 2

28 / 40

28. નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે?

29 / 40

29. નીચેનામાંથી કયા સ્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે?

30 / 40

30. કેતન પુન: પ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે?

31 / 40

31. નીચેનાં જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી?

32 / 40

32. દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો?

33 / 40

33. ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે?

34 / 40

34. નીચેની આકૃતિ શાની છે?

Picture3 2

35 / 40

35. મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

36 / 40

36. કોલસામાં મુખ્યત્વે કયું તત્ત્વ હોય છે?

37 / 40

37. જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે?

38 / 40

38. કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે?

39 / 40

39. ભારતમાં પેટ્રોલ-ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઇ છે?

40 / 40

40. ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા ઘટકો મળે છે?

Your score is

The average score is 52%

0%

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Science Chapter 3 Mcq Quiz Gujarati
Scroll to Top