Std 10 Social Science Unit 1 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 1 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 1 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 1 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 1 Mcq Quiz.

Std 10 Social Science Unit 1 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતનો વારસો
MCQ :85
પાસ થવાની ટકાવારી :35%
0%
31

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. ભારતનો વારસો

MCQ : 85

1 / 85

1. ભારતમાં શુભ કાર્યોના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા એક શબ્દનો ઉપયોગ થતો નથી?

2 / 85

2. ભારતમાં આવેલી પ્રજા પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અર્થાત્ તેમનું…………..થયું.

3 / 85

3. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના………………પ્રજા તરીકે થતી હતી.

4 / 85

4. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય?

5 / 85

5. જૂનાગઢનો..............નો મકબરો ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

6 / 85

6. પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતું લોથલ............તાલુકામાં આવેલું છે.

7 / 85

7. મોંગોલૉઇડ લોકો..............તરીકે ઓળખાતા.

8 / 85

8. લોકમાતા’ શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?

9 / 85

9. આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેના પૈકી કઈ આકૃતિ નથી?

10 / 85

10. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના…………………નાં જંગલોમાં જોવા મળે છે.

11 / 85

11. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે?

12 / 85

12. ………………માં માતૃમૂલક કુટુંબપ્રથા પ્રચલિત હતી.

13 / 85

13. આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને...................નામ અપાયું હતું.

14 / 85

14. મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર................અને વૃષભનું શિલ્પ છે.

15 / 85

15. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં…………….પ્રજાનો ફાળો વિશિષ્ટ છે.

16 / 85

16. હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે?

17 / 85

17. ભારતમાં……………પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો.

18 / 85

18. સંસ્કૃતિ એટલે.....…..

19 / 85

19. ……………સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બાબતોની ભેટ આપી છે.

20 / 85

20. ભારતની પ્રજા આદિ સમયથી……………..રહી છે.

21 / 85

21. નીચે આપેલ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે?

Picture1 1

22 / 85

22. ભૂમિ-આકારો દ્વારા અનેક............નું સર્જન જોવા મળે છે.

23 / 85

23. …………….નો મેળો આહવા (ડાંગ) માં ફાગણ સુદ પૂનમના રોજ ભરાય છે.

24 / 85

24. દ્રવિડ લોકો...............ની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા.

25 / 85

25. ભારતની..............સભ્યતાના નિર્માતાઓ આર્ય (નોર્ડિક) લોકો હતા.

26 / 85

26. ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.

27 / 85

27. આપણે નદીને............નું બહુમાન આપ્યું છે.

28 / 85

28. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી?

29 / 85

29. નીચેના પૈકી કઈ ચિકિત્સા-પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત નથી?

30 / 85

30. ……………….નો મેળો ઉનાવા (મહેસાણા) માં રજબ માસની તા. 16 થી 22 દરમિયાન ભરાય છે.

31 / 85

31. આર્યો...............હતા.

32 / 85

32. પ્રકૃતિ સાથેનાં આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનાં ઉદાહરણો ક્યાં જોવાં મળે છે?

33 / 85

33. અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત પ્રજા કઈ હતી?

34 / 85

34. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા………લોકોએ આપી હોવાનું મનાય છે.

35 / 85

35. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?

36 / 85

36. …………………ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.

37 / 85

37. ભારતે આપણને અને વિશ્વને સમૃદ્ધ અને…………વારસો આપ્યો છે.

38 / 85

38. નીચેનાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:

(1) આફ્રિકા=(a) કિરાત
(2) અગ્નિ એશિયા=(b) ડિનારિક
(3) મધ્ય એશિયા=(c) નિષાદ
(4) ઉત્તર-પશ્ચિમ ચીન=(d) નીગ્રો (નેગ્રીટો – હબસી)
(e) કોલ

39 / 85

39. રંગે શ્યામ, લાંબું-પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવેલી તે ……………

40 / 85

40. ………………નો મેળો ગિરનાર (જૂનાગઢ) માં મહા વદ 9 થી 12 દરમિયાન ભરાય છે.

41 / 85

41. ……………જાતિ ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે.

42 / 85

42. મોઢેરાનું............ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

43 / 85

43. વાયવ્ય ભારતમાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી આર્યોએ તેને.............નામ આપ્યું.

44 / 85

44. ……………પ્રજા ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી હતી.

45 / 85

45. ……………………નો મેળો ગરબાડા (દાહોદ) માં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે.

46 / 85

46. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો.

47 / 85

47. ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં..............સ્થાન ધરાવે છે.

48 / 85

48. નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નથી?

49 / 85

49. રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે……………

50 / 85

50. ……………….પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી હતી.

51 / 85

51. ‘‘પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે…………….વારસો.’’

52 / 85

52. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે…………

53 / 85

53. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે?

54 / 85

54. પ્રારંભિક..............સાહિત્ય ઊર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે.

55 / 85

55. ……………જાતિના લોકો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.

56 / 85

56. આદિમાનવ………………..માં ઉત્પન્ન થયા હતા.

57 / 85

57. ભારતમાં આવેલી વિવિધ પ્રજાની સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વો અપનાવી લઈને એક ……………….સંસ્કૃતિનું સર્જન થયું.

58 / 85

58. ભારત પ્રાચીન…………..ધરાવતો દેશ છે.

59 / 85

59. ……………વારસો કુદરતની ભેટ છે.

60 / 85

60. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે?

61 / 85

61. ભારતમાં આવેલા આર્યો ઑસ્ટ્રેલૉઇડ લોકોને………….કહેતા.

62 / 85

62. નેગ્રીટો અથવા નીગ્રો (હબસી) આફ્રિકામાંથી……………નાં રસ્તે થઈ ભારતમાં આવેલા.

63 / 85

63. ભારત જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં.............સ્થાન ધરાવે છે.

64 / 85

64. ……………..એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે.

65 / 85

65. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી.................ભારતમાં હતી.

66 / 85

66. ……………ની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયેલ છે.

67 / 85

67. ભારતમાં વેપાર કરવા માટે આવેલી વિદેશી પ્રજા સમય જતાં ભારતીય સંસ્કૃતિના ……………………માં ભળી ગઈ.

68 / 85

68. દ્રવિડોના મૂળ દેવો............એ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃ સ્થાપ્યા.

69 / 85

69. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને.............નદીના કિનારે પાલનપોષણ પામી છે.

70 / 85

70. ભારતીય સંસ્કૃતિ………અને વેપારી રહી છે.

71 / 85

71. ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે, તેની સાક્ષી છે પ્રજાનો………..

72 / 85

72. ભારતના પ્રાચીન ગ્રંથ …………………માં ભારત વિશે ભારતવર્ષ શબ્દનો ઉપયોગ થયો છે.

73 / 85

73. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?

74 / 85

74. હિમાલયમાં.................નાં જંગલો આવેલાં છે.

75 / 85

75. ………………. વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે.

76 / 85

76. સાંસ્કૃતિક વારસો એટલે............વારસો.

77 / 85

77. નીચેના પૈકી યાત્રાનું કયું સ્થળ હિમાલયમાં આવેલું નથી?

78 / 85

78. …………..અન્ય પ્રજા કરતાં વધુ વિકસિત હતા.

79 / 85

79. ……………..નો મેળો ધોળકા (અમદાવાદ) માં કારતક સુદ પૂનમના રોજ ભરાય છે.

80 / 85

80. પ્રાચીન કાળમાં હિંદુઓ...............કહેવાતા.

81 / 85

81. ભારતમાં.............ની સુરક્ષા માટે અભયારણ્યો બનાવવામાં આવ્યાં છે.

82 / 85

82. વડનગરનું..................ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.

83 / 85

83. …………નો મેળો ક્વાંટ (છોટાઉદેપુર) માં હોળીથી રંગપાંચમ સુધી ભરાય છે.

84 / 85

84. આપણે સૌ..............નાં સંતાન છીએ.

85 / 85

85. ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે?

Your score is

The average score is 52%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Scroll to Top