Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1 (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1
Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1

Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 2 Mcq Quiz.

Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા
MCQ :70
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1
0%
15

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા

MCQ : 70

ભાગ : 1

1 / 70

1. પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે ……………. કલાઓ પ્રવર્તતી હતી.

2 / 70

2. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારામ દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ................ નૃત્યકલાને જીવંત રાખી છે.

3 / 70

3. મણિપુરી નૃત્ય કરતી વખતે રેશમનો ક્બજો (બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો દોરવામાં આવે છે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો……………..પહેરવામાં આવે છે.

4 / 70

4. ભારતીય સંગીત સ્વર, લય અને.................ની દૃષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે.

5 / 70

5. સંગીત મકરંદ' એ સંગીતશાસ્ત્રના જ્ઞાતા પંડિત…………..ઈ. સ. 900ના અરસામાં લખ્યો હતો.

6 / 70

6. મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ……………..નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.

7 / 70

7. .................નૃત્યશૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.

8 / 70

8. મનોરંજન સાથે…………………એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે.

9 / 70

9. રાજસ્થાનનું…………….શહેર ઘરેણાંના જડતરકામ માટે જાણીતું છે.

10 / 70

10. ભારતમાં સંગીતક્ષેત્રે અમીર ખુશરો....................તરીકે જાણીતા હતા.

11 / 70

11. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન………………વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.

12 / 70

12. ગુજરાતમાં...........માંથી હાથથી બનાવેલા માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.

13 / 70

13. મુખ્યત્વે સિલિકામિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કૅલ્સિડોનિક) પથ્થરોને……………..તરીકે ઓળખવામાં આવે છે.

14 / 70

14. બૈજુ બાવરા અને તાનસેન સ્વામી...............ના શિષ્યો હતા.

15 / 70

15. નૃત્ય શબ્દની વ્યુપત્તિ મૂળ સંસ્કૃત શબ્દ………………ઉપરથી થઈ છે.

16 / 70

16. પ્રાચીન સમયથી ભારત...............ક્ષેત્રે જાણીતું છે.

17 / 70

17. આશરે 5000 વર્ષ જૂની………………. સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે.

18 / 70

18. પાષાણયુગના આદિમાનવનાં……………માં પશુ-પક્ષીઓનાં આલેખનો જોવા મળે છે.

19 / 70

19. ………………'માં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે.

20 / 70

20. પાષાણયુગ પછીના ધાતુયુગમાં.............વિકસી.

21 / 70

21. ભારત સમૃદ્ધ…………….વારસો ધરાવતો દેશ છે.

22 / 70

22. ………………નૃત્યશૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે.

23 / 70

23. ઢાકાની સાડી……………..માંથી પસાર થઈ જતી હતી.

24 / 70

24. આપણા 4 વેદો પૈકી..............એ સંગીતનો વેદ ગણાય છે.

25 / 70

25. …………….. એ ભારતની કેટલીક નદીઓના ખીણપ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે.

26 / 70

26. સિંધુખીણની સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને…………….નાં સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ જોવા મળેલું છે.

27 / 70

27. મહાત્મા ગાંધીએ.............. ના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું.

28 / 70

28. ) ‘સંગીત રત્નાકર' એ સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત……………..રચ્યો હતો.

29 / 70

29. કુંભારનો ચાકડો...............માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય.

30 / 70

30. કેરલના કવિ શ્રી વલ્લભથોળ, કલામંડલમ્, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેએ.............. નૃત્યશૈલીને દેશ-વિદેશમાં નામના અપાવી છે.

31 / 70

31. નૃત્યકલાના આદિદેવ ભગવાન શિવ....................ગણાય છે.

32 / 70

32. આજે સમગ્ર વિશ્વ.............ના દિવસને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે મનાવે છે.

33 / 70

33. કથન કરે સો કથક કહાવે' વાક્ય પરથી………………નૃત્ય ઊતરી આવ્યું છે.

34 / 70

34. ……………નાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.

35 / 70

35. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે…………..મોકલવામાં આવે છે.

36 / 70

36. ……………. નૃત્યશૈલીની રચના 15મી સદીના સમયમાં થઈ છે.

37 / 70

37. ભારતમાં જરીકામના હુન્નર માટે..............શહેર જાણીતું છે.

38 / 70

38. પંડિત અહોબલે ઈ. સ. 1665માં ઉત્તર હિંદુસ્તાની સંગીત પદ્ધતિ માટે સંગીત………ગ્રંથની રચના કરી હતી.

39 / 70

39. …………….. નૃત્ય કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.

40 / 70

40. કાચી માટીમાંથી પકવેલાં.............વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે.

41 / 70

41. ……………. નું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે.

42 / 70

42. ……………… નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે.

43 / 70

43. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ……………………ને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે.

44 / 70

44. ..................કારીગરો ધાતુઓમાંથી ઓજારો બનાવતા હતા.

45 / 70

45. સા, રે, ગ, મ, ૫, ધ, ની એ સંગીતના મુખ્ય……………….સ્વર છે.

46 / 70

46. ગુજરાતમાં……………..ફર્નિચર તથા લાકડાના હીંચકા માટે જાણીતું છે.

47 / 70

47. પંડિત સારંગદેવ……………….ના નિવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા.

48 / 70

48. માનવજીવન અને………………વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે.

49 / 70

49. ગુજરાતમાં……………..નાં રમકડાં જાણીતાં છે.

50 / 70

50. …………….ની ઋચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે.

51 / 70

51. …………………ના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા.

52 / 70

52. હડપ્પા અને મોંહે-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી……………. પર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે.

53 / 70

53. ભારતીય સંગીતના 5 રાગો ભગવાન………….નાં પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે.

54 / 70

54. પાટણનાં……………….નો હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે.

55 / 70

55. ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નંદીકેશ્વરરચિત ‘અભિનવ દર્પણ'……………. નૃત્યશૈલીના આધાર-સ્રોત ગણાય છે.

56 / 70

56. નૃત્ય એ તાલ અને લય સાથે ………………ની અનુભૂતિ કરાવે છે.

57 / 70

57. …………….માં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.

58 / 70

58. ગુજરાતના.................,જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના પરની મનોહર ડિઝાઇનો માટે જાણીતા છે.

59 / 70

59. …………….. નૃત્યની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાંવાળી હોય છે.

60 / 70

60. ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન તે વખતનામાં…………….અનેક કારીગરો (સાળવીઓ) આવીને વસ્યા હતા.

61 / 70

61. ……………….નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.

62 / 70

62. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા...............સાથે જોડાયેલી રહે છે.

63 / 70

63. ભરતનાટ્યમનું ઉદ્ભવસ્થાન તમિલનાડુ રાજ્યનો……………..જિલ્લો ગણાય છે.

64 / 70

64. ભરતમુનિએ રચેલું………………….લાક્ષેત્ર પ્રચલિત છે.

65 / 70

65. વૈજયંતીમાલા અને હેમામાલિની................નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે.

66 / 70

66. પંડિત..............એ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે.

67 / 70

67. દક્ષિણ ભારતમાં................માંથી હાથથી બનાવેલાં માટીનાં વાસણોના જૂના અવશેષો મળી આવ્યા છે.

68 / 70

68. ………………..ની મલમલનો તાકો દિવાસળીની પેટીમાં સમાતો હતો.

69 / 70

69. પાટણમાં બનતાં રેશમી વસ્ત્ર……………..ને પટોળાં તરીકે ઓળખવામાં આવે છે.

70 / 70

70. યુદ્ધોમાં વપરાતી...............માં પણ પ્રાણીઓનાં ચામડાનો ઉપયોગ થતો હતો.

Your score is

The average score is 53%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 2 ભાગ : 2

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p1
Scroll to Top