Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2 (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2
Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2

Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 2 Mcq Quiz.

Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા
MCQ :60
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2
0%
7

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. ભારતનો સાંસ્કૃતિક વારસો : પરંપરાઓ : હસ્ત અને લલિત કલા

MCQ : 60

ભાગ : 2

1 / 60

1. ………….એટલે ગોળાકારે ફરતાં ફરતાં નૃત્ય સાથે ગાવું તે.

2 / 60

2. કૂચીપુડી નૃત્યનો પ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલો છે?

3 / 60

3. ભવાઈ એ……………..દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે.

4 / 60

4. ગુજરાતના…………..‘ચાળો’ નૃત્ય કરે છે.

5 / 60

5. કયું નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં પર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે?

6 / 60

6. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી?

7 / 60

7. આઝાદીના આંદોલન દરમિયાન કોણે કાંતણ વણાટના ગૃહઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું?

8 / 60

8. ……………..નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે.

9 / 60

9. ગુજરાતની નાટ્યકલાને...................યુગમાં પ્રોત્સાહન મળ્યું હતું.

10 / 60

10. ગુજરાતી કવિ....................એ ગોપીભાવે શ્રીકૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે.

11 / 60

11. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્યશૈલીનું ઉદ્ભવસ્થાન ગણાય છે?

12 / 60

12. ……………રમવા સ્ત્રીઓ ભરત ભરેલાં ચણિયા-ચોળી અને પુરુષો કેડિયા-ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે.

13 / 60

13. વિશ્વ યોગ દિવસકઈ તારીખે ઊજવવામાં આવે છે?

14 / 60

14. નૃત્યના આદિદેવ કોણ હતા?

15 / 60

15. સૌરાષ્ટ્રના………………લોકો કોળી નૃત્ય કરે છે.

16 / 60

16. ટેરાકૉટા એટલે શું?

17 / 60

17. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?

18 / 60

18. ભારતનો કયો વેદ સંગીતકલાને લગતો ગણાય છે?

19 / 60

19. …………નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિતરામણ(મુખાકૃતિ)ને સમજવું પડે છે.

20 / 60

20. ચાળો’ નૃત્ય એટલે કયું નૃત્ય?

21 / 60

21. સમગ્ર ગુજરાત રાજ્યમાં...............દરમિયાન ગરબા ગવાય છે.

22 / 60

22. નીચેનામાંથી ચામડાનું કયું સાધન ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓ માટે પ્રચલિત નથી?

23 / 60

23. ભારત સમૃદ્ધ…………….વારસો ધરાવતો દેશ છે.

24 / 60

24. ભરતમુનિરચિત પ્રથમ નાટકનું કથાનક................હતું.

25 / 60

25. ……………..વિસ્તારમાં પઢાર જાતિના લોકો પઢાર નૃત્ય કરે છે.

26 / 60

26. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં..................નામનું નૃત્ય જાણીતું છે.

27 / 60

27. ……………નૃત્યમાં દાંડિયા કે મંજીરાં સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે.

28 / 60

28. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે?

29 / 60

29. …………..નૃત્ય સાગરનાં મોજાં કે એ મોજાં ઉપર હિલોળા લેતા વહાણ જેવું દૃશ્ય ખડું કરે છે.

30 / 60

30. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?

31 / 60

31. ………………ના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય છે.

32 / 60

32. ............... લોકો પશુ-પક્ષીઓના અવાજની નકલ કરતાં કરતાં સમૂહમાં ધમાલ નૃત્ય કરે છે.

33 / 60

33. શ્રીકૃષ્ણ ભગવાને ભક્ત……………..ને રાસલીલા બતાવી હતી.

34 / 60

34. ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિંદ' (હિંદના પોપટ) તરીકે કોણ જાણીતું હતું?

35 / 60

35. ઇક્ત એટલે…………..

36 / 60

36. ગરબો શબ્દ………………પરથી બન્યો છે.

37 / 60

37. ………………સંપ્રદાયની અસર વધતાં રાસ વધુ લોકપ્રિય બન્યા છે.

38 / 60

38. પ્રાચીન ભારતમાં હસ્તકલા, કસબ, હુન્નર, કારીગરી, ચિત્ર, સંગીત, નાટ્ય, નૃત્ય વગેરે

……………. કલાઓ પ્રવર્તતી હતી.

39 / 60

39. ……………..રાસ એ રાસનો પ્રકાર છે.

40 / 60

40. કથન કરે સો કથક કહાવે' આ ઉક્તિ ક્યા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે?

41 / 60

41. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન………………વિદ્યાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કર્યો છે.

42 / 60

42. કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે?

43 / 60

43. ગુજરાતમાં……………ના મેર અને ભરવાડ જાતિનાં નૃત્યો પણ જાણીતાં છે.

44 / 60

44. શાસ્ત્રકારોએ ભવાઈને………………નાટકો કહ્યાં છે.

45 / 60

45. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે?

46 / 60

46. કયા શહેરમાં બનાવવામાં આવતી મલમલનો તાકો (કાપડ) દીવાસળીની પેટીમાં સમાઈ જતો હતો અને વીંટીમાંથી પસાર થઈ જતો હતો?

47 / 60

47. બધી ક્લાઓનો સંયોગ કઈ કલામાં છે?

48 / 60

48. બધી ક્લાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે?

49 / 60

49. કઈ સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે?   સાડીનું નામ શું છે?

50 / 60

50. ગુજરાતની નાટ્યકલામાં……………….નું નામ મોખરે ગણાય છે.

51 / 60

51. ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય……………..નૃત્ય તરીકે જાણીતું છે.

52 / 60

52. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?

53 / 60

53. કયા નૃત્યનાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે?

54 / 60

54. ભરતમુનિએ નોંધ્યું છે કે, ………………કલામાં બધી કલાઓનો સમન્વય થયેલો છે.

55 / 60

55. ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી અને જન્માષ્ટમી જેવા તહેવારોએ…………રચાય છે.

56 / 60

56. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે?

57 / 60

57. ભવાઈ ભજવનાર ભવાયાઓ................વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે.

58 / 60

58. ……………..નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીદી લોકોનું છે.

59 / 60

59. ગુજરાતની પ્રજા................પ્રિય છે.

60 / 60

60. કચ્છના બન્ની વિસ્તારના ‘જત’ લોકોની અદ્ભુત સિદ્ધિ કઈ છે?

Your score is

The average score is 57%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 2 ભાગ : 1

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 2 Mcq Quiz Gujarati p2

This Post Has One Comment

Leave a Reply