Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 6 Mcq Quiz.

Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 6ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો  
MCQ :90
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

એકમ : 6. ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો  

MCQ : 90

1 / 90

1. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફાઓમાં થયેલો છે?

2 / 90

2. અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય………………ધર્મ છે.

3 / 90

3. દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ક્યા મંદિરનાં શિલ્પકલા, વાસ્તુકલા અને મૂર્તિકલા શિલ્પો જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે?

4 / 90

4. અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક તથા ભૌમિતિક રચનાના કારણે…………..જાળી પ્રખ્યાત છે.

5 / 90

5. તાજમહાલ આગરામાં………………….નદીના કિનારે આવેલ છે.

6 / 90

6. દિલ્લીનો કુતુબમિનાર : કુતબુદ્દીન ઐબક | આગરાનો કિલ્લો :………………..

7 / 90

7. તાજમહાલની એક મહેરાબ ઉપર ક્યું વિધાન અંક્તિ થયેલું છે?

8 / 90

8. …………ની ગુફાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુમેળ થયેલો છે.

9 / 90

9. ઇલોરાની ગુફાઓ…………….રાજ્યમાં ઔરંગાબાદ પાસે આવેલી છે.

10 / 90

10. ઇલોરાની ગુફાઓમાં……………..ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.

11 / 90

11. શાહજહાંએ જિંદગીના આખરી દિવસો ક્યા કિલ્લામાં વિતાવ્યા હતા?

12 / 90

12. એલિફન્ટાની ગુફાઓમાં આવેલી……………..શિલ્પકૃતિની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.

13 / 90

13. ઇલોરાની ગુફાઓમાં……………ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.

14 / 90

14. ભાવનગર જિલ્લાના પાલીતાણાના……………….પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે.

15 / 90

15. યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતનાં…………….જેટલાં સ્થળોને સમાવિષ્ટ કર્યાં છે.

16 / 90

16. તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે, તો એ મંદિર કયું છે?

17 / 90

17. હમ્પી…………….રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.

18 / 90

18. ગુજરાતમાં ચાંપાનેર ગામ…………..જિલ્લામાં આવેલું છે.

19 / 90

19. હમ્પી…………..સામ્રાજ્યની રાજધાની હતી.

20 / 90

20. નીચેનાંમાંથી ક્યું વિધાન સાચું નથી?

21 / 90

21. પટ્ટદકલ………….વંશની રાજધાનીનું નગર હતું.

22 / 90

22. મુમતાજની કબર તાજમહાલની……………….માં આવેલી છે.

23 / 90

23. ‘મહાબલિપુરમ્’ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું  ઉપનામ સંકળાયેલું છે?

24 / 90

24. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

25 / 90

25. ખજૂરાહોનાં મંદિરો………………રાજ્યમાં આવેલાં છે.

26 / 90

26. કયું મંદિર ‘કાળા પેગોડા'ના નામથી ઓળખાય છે?

27 / 90

27. કૌંસમાં આપેલાં સ્થાપત્યોને તેમનાં નિર્માણના સમયને આધારે ચઢતા ક્રમમાં ગોઠવો:

(સાંચીનો સ્તૂપ, ધોળાવીરા નગર, સહસ્રલિંગ તળાવ, તાજમહાલ, ગોવાનાં દેવળ)

28 / 90

28. યુનેસ્કોએ ચાંપાનેરને ઈ. સ. ……………..માં વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.

29 / 90

29. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં…………..નગરમાં ઘરેણાં અને મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે.

30 / 90

30. પટ્ટદકલ…………….રાજ્યમાં બદામીથી 10 કિમી દૂર આવેલું છે.

31 / 90

31. અજંતાની ગુફાઓની કુલ સંખ્યા…………………છે.

32 / 90

32. ઈ. સ. 1987માં યુનેસ્કોએ………………ને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન આપ્યું છે.

33 / 90

33. ……………….સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. એને 12 વિશાળ પૈડાં છે.

34 / 90

34. ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા : …………….નું સૂર્યમંદિર

35 / 90

35. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

Picture4

36 / 90

36. દિલ્લીમાં આવેલ હુમાયુનો મકબરો…………..સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.

37 / 90

37. કુતુબિમનાર એ ભારતમાં…………માંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.

38 / 90

38. તાજમહાલ : શાહજહાં / હુમાયુનો મકબરો :……………………..

39 / 90

39. ગોવા ……………ની રાજધાની હતી.

40 / 90

40. સ્થાનિક માછીમારો ઍલિફન્ટાને………………તરીકે ઓળખે છે.

41 / 90

41. દર વર્ષે મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં……………નો મોટો મેળો ભરાય છે.

42 / 90

42. કોણાર્કનું સૂર્યમંદિર…………..રાજ્યમાં આવેલું છે.

43 / 90

43. ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી?

44 / 90

44. દક્ષિણ ભારતનાં મંદિરો……………શૈલીનાં હતાં.

45 / 90

45. અજંતાની ગુફાઓનાં ચિત્રોનો મુખ્ય વિષય………………ધર્મ છે.

46 / 90

46. તાજમહાલ : શાહજહાં; હુમાયુનો મકબરો : ………………….

47 / 90

47. નીચે આપેલા નકશામાં * કરીને બતાવેલ નગર કયું છે?

Picture2

48 / 90

48. અજંતાની ગુફાઓ……………..રાજ્યમાં આવેલી છે.

49 / 90

49. દર વર્ષે 15 ઑગસ્ટના રોજ દિલ્લીના……………પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.

50 / 90

50. દિલ્લીમાં આવેલ કુતુબમિનાર…………..સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.

51 / 90

51. ગોવા તેના રમણીય……………માટે પણ જાણીતું છે.

52 / 90

52. એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા...............છે.

53 / 90

53. ઇલોરાની ગુફાઓમાં…………….ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.

54 / 90

54. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?

55 / 90

55. સિદ્ધપુરમાં આવેલ……………જોવાલાયક સ્થાપત્ય છે.

56 / 90

56. પ્રવાસન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે?

57 / 90

57. મહાબલિપુરમ્……………..રાજ્યમાં ચેન્નઈથી 60 કિમી દૂર આવેલું છે.

58 / 90

58. ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને……………..ની પરિક્રમાનું પણ અનેરું મહત્ત્વ છે.

59 / 90

59. ઇલોરાની ગુફાઓની કુલ સંખ્યા……………..છે.

60 / 90

60. ખજૂરાહોનાં મંદિરો……………….શૈલીમાં નિર્માણ થયાં છે.

61 / 90

61. ફતેહપુર સિકરીમાં આવેલો……………દરવાજો 41 મી. પહોળો અને 50 મી. ઊંચો છે.

62 / 90

62. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

Picture7

63 / 90

63. ઇલોરાની……………નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે.

64 / 90

64. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર……………..મંદિર છે.

65 / 90

65. ભારતનાં આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?

66 / 90

66. ભારતના ચારધામ યાત્રા તેમજ…………….જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.

67 / 90

67. નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?

68 / 90

68. ગુજરાતનાં કયાં સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે?

69 / 90

69. ધોળાવીરા…………..ના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.

70 / 90

70. બૃહદેશ્વર મંદિર……………..શૈલીમાં નિર્માણ પામેલ છે.

71 / 90

71. ઍલિફન્ટાની ગુફાઓ………………રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.

72 / 90

72. શામળાજી મંદિર……………નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે.

73 / 90

73. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં કોણાર્કના સૂર્યમંદિરનાં શિલ્પોમાં 13મી સદીની……………..ની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.

74 / 90

74. ફતેહપુર સિકરી……………….રાજ્યમાં આવેલું છે.

75 / 90

75. હમ્પી…………….રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.

76 / 90

76. નીચે નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?

Picture1

77 / 90

77. ઈ. સ. 2014માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં પાટણમાં આવેલી………….વાવનો સમાવેશ થયો છે.

78 / 90

78. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

Picture5

79 / 90

79. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

Picture6

80 / 90

80. ) “સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.” આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે?

81 / 90

81. બૃહદેશ્વરનું મંદિર……………..રાજ્યમાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.

82 / 90

82. ……………….. એ ફતેહપુર સિકરી વસાવ્યું હતું.

83 / 90

83. નીચે આપેલું ચિત્ર કયા સ્થાપત્યનું છે?

Picture3

84 / 90

84. જૂનાગઢ નજીક ગિરનારમાં…………….બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.

85 / 90

85. દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?

86 / 90

86. મુઘલ બાદશાહ શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો……………માં વિતાવ્યા હતા.

87 / 90

87. કોણાર્કનું સૂર્યમંદિર………………તરીકે પણ ઓળખાય છે.

88 / 90

88. ક્યું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

89 / 90

89. ખજૂરાહોનાં મંદિરોમાં મોટા ભાગનાં મંદિરો…………….મંદિરો છે.

90 / 90

90. ઍલિફન્ટાની ગુફાઓ………………રાજ્યમાં મુંબઈથી 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.

Your score is

The average score is 68%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 7 QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 6 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply