Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 5 Mcq Quiz.

Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
MCQ :60
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati
0%
6

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5.  ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો

MCQ : 60

1 / 60

1. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય………………ના આચાર્ય માનવામાં આવે છે.

2 / 60

2. ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?

3 / 60

3. નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાની યાદ અપાવે છે?

Picture2 1

4 / 60

4. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Picture6

5 / 60

5. વાસ્તુશાસ્ત્ર એ ………………નું અવિભાજ્ય અંગ છે.

6 / 60

6. 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની…………..સુલતાનગંજ (બિહાર) માંથી મળી આવી છે.

7 / 60

7. કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?

8 / 60

8. ચક્રપાણિદત્તે.............નામનો ગ્રંથ લખ્યો છે.

9 / 60

9. ……………….માં શલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા - શસ્ત્રક્રિયા) નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ થયો છે.

10 / 60

10. 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ................દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.

11 / 60

11. ………………..માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.

12 / 60

12. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે?

Picture7

13 / 60

13. વરાહમિહિરે…………………..નામનો ગ્રંથ રચ્યો હતો.

14 / 60

14. 18 ફૂટ ઊંચી ભગવાન.................ની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે.

15 / 60

15. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?

16 / 60

16. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Picture5

17 / 60

17. શૂન્ય(0)ની શોધ……………..કરી હતી.

18 / 60

18. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

19 / 60

19. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

20 / 60

20. વાત્સાયને…………….નામનો ગ્રંથ રચ્યો છે.

21 / 60

21. વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્ર...............નામનો ગ્રંથ લખ્યો છે.

22 / 60

22. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Picture3 1

23 / 60

23. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

24 / 60

24. પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ……………ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે.

25 / 60

25. પ્રાચીન ભારતના હિંદુઓનાં……………..માં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.

26 / 60

26. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?

27 / 60

27. નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Picture1 5

28 / 60

28. શાસ્ત્રોમાં……………સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.

29 / 60

29. આચાર્ય નાગાર્જુને....................ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.

30 / 60

30. દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો?

31 / 60

31. પંદરમી સદીમાં મેવાડના રાણા…………………એ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.

32 / 60

32. શકમુનિએ..................નામનો ગ્રંથ રચ્યો છે.

33 / 60

33. બ્રહ્મગુપ્તે……………..ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.

34 / 60

34. ઈ. સ. 1150માં………........લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.

35 / 60

35. ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું  સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?

36 / 60

36. બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ................છે.

37 / 60

37. મહર્ષિ.................એ યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે.

38 / 60

38. મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહિષ સુશ્રુત :......................

39 / 60

39. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે?

40 / 60

40. …………………મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.

41 / 60

41. પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.

42 / 60

42. વિજ્ઞાન એટલે…………..

43 / 60

43. ટેક્નોલૉજી એટલે……………

44 / 60

44. π ની કિંમત કેટલી ગણવામાં આવે છે?

45 / 60

45. નીચે આપેલ ચિત્ર ક્યા વિદ્વાનનું છે?

Picture4 1

46 / 60

46. જ્યોતિષશાસ્ત્રને 'તંત્ર', 'હોરા' અને 'સંહિતા' એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું.

47 / 60

47. કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?

48 / 60

48. ………………..ને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

49 / 60

49. વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર………………..ને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે.

50 / 60

50. બૃહદ્સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?

51 / 60

51. મહર્ષિ ચરક : ચરસંહિતા; મહર્ષિ સુશ્રુતઃ………………..

52 / 60

52. ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવનું…………….શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે.

53 / 60

53. મહામુનિ પારાશરે……………નામનો ગ્રંથ રચ્યો છે.

54 / 60

54. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું?

55 / 60

55. ભારત…………..વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવે છે.

56 / 60

56. …………………એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.

57 / 60

57. પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?

58 / 60

58. પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોનાં શાસ્ત્રોનો વિકાસ થયો હતો. તેમાં શાલિહોત્રનું………………ખુબ જ પ્રખ્યાત છે.

59 / 60

59. મહામુનિ.................એ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે.

60 / 60

60. ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

Your score is

The average score is 64%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 5 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply