Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 8 Mcq Quiz.

Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8કુદરતી સંસાધનો  
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati
0%
10

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

એકમ : 8. કુદરતી સંસાધનો  

MCQ : 45

1 / 45

1. વાતાવરણમાં રહેલા ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ…………….સંસાધન છે.

2 / 45

2. કયા પ્રકારની જમીન ‘રેગુર' નામે ઓળખાય છે?

3 / 45

3. ………………..જમીનને ‘પડખાઉ જમીન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

4 / 45

4. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

5 / 45

5. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની…………….સાથે જોડાયેલો છે.

6 / 45

6. ………………જમીનનો લાલ રંગ લોહ ઑક્સાઇડને કારણે હોય છે.

7 / 45

7. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?

8 / 45

8. ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

9 / 45

9. દલદલ પ્રકારની જમીનનું બીજું નામ…………………….પ્રકારની જમીન છે.

10 / 45

10. કાળી જમીન……………..જમીન તરીકે પણ ઓળખાય છે.

11 / 45

11. ………………જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે.

12 / 45

12. કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?

13 / 45

13. કુદરતી સંસાધનો………………..છે.

14 / 45

14. કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?

15 / 45

15. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ……………માંથી જ પૂરી થાય છે.

16 / 45

16. નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી, તે શોધીને ઉત્તર લખો.

17 / 45

17. …………… જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.

18 / 45

18. કયું સંસાધન નવીનીકરણીય છે?

19 / 45

19. ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે………………સંસાધનો છે.

20 / 45

20. જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં ખનીજો……………….સંસાધન છે.

21 / 45

21. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?

22 / 45

22. જે સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી તેને……………..સંસાધનો કહે છે.

23 / 45

23. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ…........% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

24 / 45

24. જમીન એટલે.............પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ.

25 / 45

25. કઈ જમીનમાં ચૂનો, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?

26 / 45

26. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન……………….

27 / 45

27. …………….જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

28 / 45

28. સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે………………..સંસાધનો કહેવાય છે.

29 / 45

29. …………….જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

30 / 45

30. જમીનનું નિર્માણ મૂળ ખડકોના……………થી મળતા પદાર્થોથી થાય છે.

31 / 45

31. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ…………….%  ક્ષેત્રફ્ળમાં ફેલાયેલી છે.

32 / 45

32. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય…………પ્રકારોમાં વહેંચવામાં આવી છે.

33 / 45

33. જમીનનું નિર્માણ મૂળ ખડકોના………………..થી મળતા પદાર્થોથી થાય છે.

34 / 45

34. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ……………..% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

35 / 45

35. કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ?

36 / 45

36. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને…………..પ્રકારમાં વહેંચવામાં આવી છે.

37 / 45

37. ક્યાં સંસાધનો અનવીનીકરણીય છે?

38 / 45

38. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે………………….સંસાધન છે.

39 / 45

39. ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.

40 / 45

40. ……………….જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.

41 / 45

41. ………………જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.

42 / 45

42. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું ખનીજ………………સંસાધન છે.

43 / 45

43. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ……………માંથી જ પૂરી થાય છે.

44 / 45

44. જે સંસાધનો અખૂટ હોય છે તેને………………સંસાધનો કહે છે.

45 / 45

45. જમીન, મકાન વગેરે................સંસાધન છે.

Your score is

The average score is 82%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 8 Mcq Quiz Gujarati

Leave a Reply