Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 9 Mcq Quiz.

Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9વન અને વન્ય જીવ સંસાધન
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati
0%
4

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. વન અને વન્ય જીવ સંસાધન

MCQ : 50

1 / 50

1. ……..………નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે.

2 / 50

2. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?

3 / 50

3. ગીધ એ…………….નો સફાઇ કામદાર ગણાય છે.

4 / 50

4. શિયાળા દરમિયાન ગુજરાતમાં……………માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

5 / 50

5. ઈ. સ............માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.

6 / 50

6. ગુજરાતના ક્યા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?

7 / 50

7. ……………..ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.

8 / 50

8. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?

9 / 50

9. ………………માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. 

10 / 50

10. ગુજરાતમાં............જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

11 / 50

11. ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?

12 / 50

12. ભારતમાં ગીધની કુલ.......……….પ્રજાતિઓ જોવા મળે છે.

13 / 50

13. પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે.

14 / 50

14. ભારતમાં કુલ............જેટલાં જેવ આરક્ષિત ક્ષેત્રો છે.

15 / 50

15. નિર્વનીકરણને લીધે વાતાવરણમાં……………..વાયુની માત્રા વધે છે.

16 / 50

16. ભારતમાં પશુ-પક્ષીઓની.........પ્રજાતિઓ જોવા મળે છે.

17 / 50

17. આજે ગુજરાતનાં જંગલોમાંથી……………સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

18 / 50

18. ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?

19 / 50

19. ભારતમાં કુલ...........જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

20 / 50

20. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……………ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

21 / 50

21. માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?

22 / 50

22. ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?

23 / 50

23. ભારતનાં જંગલોમાંથી……………….સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.

24 / 50

24. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલો લગભગ...........હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.

25 / 50

25. ……………….જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.

26 / 50

26. જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને..........વનસ્પતિ કહે છે.

27 / 50

27. જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં...............સ્થાને છે.

28 / 50

28. ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?

29 / 50

29. જંગલ વિનાશની અસર છે.

30 / 50

30. દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?

31 / 50

31. ………………..આપણા દેશનું મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

32 / 50

32. ……………..જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.

33 / 50

33. હાલમાં ભારતમાં કુલ..........જેટલાં ક્ષેત્રોમાં વાધ પરિયોજન કાર્યરત છે.

34 / 50

34. ……………….જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.

35 / 50

35. ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?

36 / 50

36. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો……………

37 / 50

37. વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ .........લાખ જેટલી પ્રજાતિઓ છે.

38 / 50

38. ગેંડા પરિયોજના…………….શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.

39 / 50

39. ગુજરાતમાં…………….જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

40 / 50

40. ગુજરાતમાં.........જેટલાં અભયારણ્યો છે.

41 / 50

41. ………………..ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

42 / 50

42. .....................એટલે જંગલોનું નષ્ટ થવું.

43 / 50

43. હાલમાં ભારતમાં હાથીઓ માટે……………..જેટલા સંરક્ષિત વિસ્તારો છે.

44 / 50

44. કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?

45 / 50

45. ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?

46 / 50

46. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

47 / 50

47. ભારતમાં કુલ .........જેટલાં અભયારણ્યો છે.

48 / 50

48. ………………..કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.

49 / 50

49. વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?

50 / 50

50. ........…માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.

Your score is

The average score is 56%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Leave a Reply