Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati (ધોરણ 6 વિજ્ઞાન Quiz)

Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati
Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati

Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 6 Science Chapter 1 Mcq Quiz, Std 6 Science Chapter 1 Mcq Test, Std 6 Science Chapter 1 Mcq Question, Std 6 Science Chapter 1 Mcq Online Test.

Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 1 આહારના ઘટકો
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati
0%
4

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. આહારના ઘટકો

MCQ : 50

1 / 50

1. નીચેનામાંથી કાર્બોદિત શામાંથી મળે છે?

2 / 50

2. મેદસ્વિતા માટે જવાબદાર પોષક ઘટક ક્યું છે?

3 / 50

3. અર્ચના નારંગી, આંબળા, લીંબુ, ટામેટા, જામફળ જેવા ખાટા ફળો નો આહારમાં વધુ ઉપયોગ કરે છે તો તેના શરીરને ક્યું વિટામિન ભરપૂર માત્રામાં મળશે?

4 / 50

4. દૂધ, માસ, માખણ, ઈંડા, માછલી જેવા ખાદ્ય પદાર્થ ક્યાં વિટામિનના સ્ત્રોત છે?

5 / 50

5. વિટામીન A ની ઉણપ થી કયો રોગ થાય છે?

6 / 50

6. કલ્પેશભાઈ પાર્થને સવારે સૂર્યના કોમળ તડકામાં રમાડે છે, તો તેમને ક્યું વિટામીન મળશે?

7 / 50

7. જો કાર્બોદિત યુક્ત ખોરાક પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવામાં આવે તો કેવો રંગ બનશે?

8 / 50

8. આપણી શાળામાં દર બુધવારે આપણે ક્યાં ઘટકની ઉણપ દૂર કરવા માટે ગોળીઓ લઈએ છીએ?

9 / 50

9. કેટલાક લોકો પોતાના આહારમાં માસ, માછલી, પનીર, દૂધ, ઈંડા જેવા પ્રાણીજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તો તેમને કયુ પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે?

10 / 50

10. આપણા શરીરને શક્તિ કયા પોષક દ્રવ્યો માંથી પ્રાપ્ત થાય છે?

11 / 50

11. ગોઈટર (ગલગંડ) ક્યા ખનીજક્ષાર ની ઉણપ થી થતો રોગ છે?

12 / 50

12. તૃપ્તિ પ્રોટીનયુક્ત ખોરાક પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખે છે તો કેવો રંગ બનશે?

13 / 50

13. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કયુ પોષક દ્રવ્ય જરૂરી છે?

14 / 50

14. બદામ, સૂર્યમુખી, સરસવ અને સોયાબીનમાંથી આપણને મુખ્યત્વે કયુ પોષક દ્રવ્ય મળે છે?

15 / 50

15. કિશનભાઈના ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી ગઈ છે તો તેમને ક્યાં ખનીજક્ષાર ની ઉણપ હશે?

16 / 50

16. શરીરના મૂત્ર તથા પરસેવા જેવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવામાં કયો ઘટક મદદ કરે છે?

17 / 50

17. મુખ્યત્વે શરીરને રોગોથી રક્ષણ આપતું પોષક દ્રવ્ય કયું છે?

18 / 50

18. નીચે આપેલા કયા આહારમાંથી કાર્બોદિત મળતું નથી?

19 / 50

19. નીચેના પૈકી રૂક્ષાંશ (પાચકરેસા) નો સ્ત્રોત કયો નથી?

20 / 50

20. ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી ચકાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે?

21 / 50

21. દરેક પ્રકારની દાળ માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?

22 / 50

22. જો કોઈ વ્યક્તિની વૃદ્ધિ સંપૂર્ણ અટકી ગઈ હોય, વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી હોય, ચાલવામાં પણ તકલીફ પડતી હોય તો તેનામાં કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?

23 / 50

23. સરોજબેનને વાંચન સમયે અને રાત્રીના સમયે જોવામાં મુશ્કેલી થાય છે તો તમે આ સ્થિતિમાં તેમને નીચેનામાંથી શું ખાવાની સલાહ આપશો?

24 / 50

24. કયુ પોષક દ્રવ્ય સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપમાં હોય છે?

25 / 50

25. આપણા આહારમાં શાની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?

26 / 50

26. નીચે પૈકી કયું વિટામિન ઘણા બધા રોગોની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે?

27 / 50

27. વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેઠેલી ગોપી શિક્ષકને વારંવાર ફરિયાદ કરે છે કે મને પાટિયામાં લખેલું સ્પષ્ટ દેખાતું નથી, તો ગોપી ને કયા વિટામીનની ઊણપ હોઈ શકે?

28 / 50

28. દૂધમાં કયું વિટામિન હોતું નથી?

29 / 50

29. ખોરાક રાંધવાથી સરળતાથી ક્યુ વિટામિન નષ્ટ થઈ જાય છે?

30 / 50

30. નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન ક્યું છે?

31 / 50

31. મગફળીના દાણા કાગળ પર ઘસતા તેલ જેવા ડાઘ પડે છે તો તેમાં કયા પોષક દ્રવ્ય ની હાજરી હશે?

32 / 50

32. હું સંપૂર્ણ અને સમતોલ આહાર છું.

33 / 50

33. કોઈ બાળક માં વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે તો તેને કયા પોષક દ્રવ્ય ની ઉણપ હશે?

34 / 50

34. આપેલ વિધાનો પૈકી સમતોલ આહાર માટે સાચું શું કહી શકાય?

35 / 50

35. ખાદ્ય પદાર્થ પર કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા ના દ્રાવણ ના ટીપા નાખતા કયા પોષક દ્રવ્યોની હાજરી જોવા મળે છે?

36 / 50

36. શરીર વર્ધક ખોરાક કોને કહે છે?

37 / 50

37. દૂધ, માછલીનું તેલ, ગાજર, કેરી જેવા ખાદ્ય પદાર્થ કયા વિટામિન ના સ્ત્રોત છે?

38 / 50

38. રૂક્ષાંશ એ શું છે?

39 / 50

39. પરમના હાડકા નબળા છે તો તેણે ક્યુ વિટામિન ધરાવતો ખોરાક વધુ લેવો જોઈએ?

40 / 50

40. ઘઉં, ચોખા, બાજરી માંથી કયું પોષક દ્રવ્ય મળે છે?

41 / 50

41. આહારમાં રહેલ પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને કયો ઘટક મદદ કરે છે?

42 / 50

42. કાજલ પોતાના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા, મગ જેવા વનસ્પતિજ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે તો તેને કયુ પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળશે?

43 / 50

43. એનિમિયા (પાંડુરોગ) શાની ઉણપ થી થતો રોગ છે?

44 / 50

44. પરીનાને દરરોજ સવારે બ્રશ કરતી વખતે પેઢા માંથી લોહી નીકળે છે તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?

45 / 50

45. ફળો તથા લીલા પાંદડાવાળા શાકભાજી માંથી આપણને કયુ પોષક દ્રવ્ય મળે છે?

46 / 50

46. આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને............... કહે છે.

47 / 50

47. શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કઈ કાળજી રાખવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે?

48 / 50

48. સમીરને શાળામાં રમત રમતી વખતે પડી જવાથી પગ પર ઘા પડ્યો, ઘામાં રૂઝ આવતા ઘણો વધુ સમય લાગ્યો તો તેને કયા વિટામિનની ઊણપ હોઈ શકે?

49 / 50

49. અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં કોણ મદદ કરે છે?

50 / 50

50. હાડકાના બંધારણ માટે કયું ખનીજ ક્ષાર જરૂરી છે?

Your score is

The average score is 68%

0%

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
Std 6 Science Chapter 1 Mcq Quiz Gujarati
Scroll to Top