Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati (ધોરણ 6 વિજ્ઞાન Quiz)

Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati
Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati

Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test, Std 6 Science Chapter 2 Mcq Quiz, Std 6 Science Chapter 2 Mcq Test, Std 6 Science Chapter 2 Mcq Question, Std 6 Science Chapter 2 Mcq Online Test.

Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
એકમ : 2વસ્તુઓનાં જૂથ બનાવવા
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. વસ્તુઓનાં જૂથ બનાવવા

MCQ : 35

1 / 35

1. આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓનું સાચું જૂથ કયું છે?

2 / 35

2. શરબતમાં ઓગળેલી ખાંડને શું કહેવાય?

3 / 35

3. પાણીના વધવાની સાથે પાણીમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા.............

4 / 35

4. જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય?

5 / 35

5. પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?

6 / 35

6. જે વસ્તુ ‘ધાતુ’ માંથી બનેલી હોય તે...................

7 / 35

7. અહી આપેલ મિશ્રણના ઉદાહરણમાંથી અલગ પડે છે?

8 / 35

8. નીચે આપેલાં ચિત્રોમાંથી કઈ વસ્તુ ચામડાની બનેલી છે?

Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati

9 / 35

9. પૂજા તેના ખાનામાં રહેલ વસ્તુઓને બે અલગ જૂથમાં ગોઠવવા માંગે છે તો તેને નીચેનામાંથી અલગ પડતી વસ્તુ શોધવામાં મદદ કરો.

10 / 35

10. ગુણધર્મની દૃષ્ટિએ અલગ હોય તેવો પદાર્થ જણાવો.

11 / 35

11. બાથરૂમની બારીમાં કાચ સામાન્ય રીતે કેવો હોય છે?

12 / 35

12. નાનાં બાળકોની દવા માટે વપરાતી ‘સીરપ’ ની બોટલનો કાચ કયો ગુણધર્મ ધરાવે છે?

13 / 35

13. નીચેના પૈકી કાગળમાંથી બનાવેલી વસ્તુઓનું જૂથ કયું છે?

14 / 35

14. તમે તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે કયા જૂથમાં દર્શાવેલ ખોરાક નિયમિત લેશો?

15 / 35

15. કયું પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે?

16 / 35

16. જે પદાર્થોમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઇ શકે તેવા પદાર્થોને શું કહેવાય?

17 / 35

17. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?

18 / 35

18. આપણે એકબીજાને હવાના માધ્યમથી જોઈ શકીએ છીએ કારણ કે હવા..............છે.

19 / 35

19. તૃપ્તિ નીચેનામાંથી ચમક ધરાવતી વસ્તુ પસંદ કરે છે તો તે કઈ હશે?

20 / 35

20. વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?

21 / 35

21. પાણીમાં સાકર ઓગળે છે. આમાં પાણીને શું કહેવાય?

22 / 35

22. તમે અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકો છો પરંતુ તેની પાછળ રહેલ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે........

23 / 35

23. પારભાસક પદાર્થોનું જૂથ જણાવો.

24 / 35

24. જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?

25 / 35

25. મીઠું, સાકર, ખાંડ, ગંધક – આમાંથી શું સુસંગત નથી?

26 / 35

26. ચાંદી માટે શું સાચું નથી?

27 / 35

27. જે પદાર્થો પાણીમાં ઓગળતા ન હોય તે પદાર્થોને…………..કહેવાય.

28 / 35

28. દિલ્લીમાં સવારમાં ખૂબ જ ઘુમ્મસ હોવાથી સ્પષ્ટ જોઈ શકાતું નથી તો તમે ધુમ્મસને શું કહેશો?

29 / 35

29. ખુરશી બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે?

30 / 35

30. નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?

31 / 35

31. નીચેનામાંથી કઈ વસ્તુ વર્ગખંડમાં ન લાવી શકાય?

32 / 35

32. કુસુમબેનના ઘરની બારી બંધ છે છતાં બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે બારી કયા જૂથમાં આવશે?

33 / 35

33. નીચેનામાંથી શું પાણી ઉપર તરે છે?

34 / 35

34. નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું કયું જૂથ સાચું છે?

35 / 35

35. સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરતાં................

Your score is

The average score is 51%

0%

Also Play Quiz :

ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
Std 6 Science Chapter 2 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply