Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 1 Mcq Quiz.

Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ચાલો, ઈતિહાસ જાણીએ
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati
0%
20

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. ચાલો, ઈતિહાસ જાણીએ

MCQ : 40

1 / 40

1. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?

2 / 40

2. કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે?

3 / 40

3. ઈસવી સનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવેલ છે?

4 / 40

4. જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો.

5 / 40

5. ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?

6 / 40

6. તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી?

7 / 40

7. માનવીના જીવનમાં આવેલાં પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે?

8 / 40

8. સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?

9 / 40

9. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

10 / 40

10. પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા?

11 / 40

11. ઈતિહાસકારોનાં સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાનાં દર્શન થાય છે?

12 / 40

12. પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે?

13 / 40

13. રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્રોતનો ઉપયોગ કરતા?

14 / 40

14. ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?

15 / 40

15. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય?

16 / 40

16. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો?

17 / 40

17. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી?

18 / 40

18. ઈરાનીઓ સિધુ નદીને શું કહેતા હતા?

19 / 40

19. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે?

20 / 40

20. નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી?

21 / 40

21. ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?

22 / 40

22. ‘ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો હતો.' એટલે ઈસવી સન મુજબ કેટલાં વર્ષ થયાં ગણાય?

23 / 40

23. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં થયો હતો. એટલે ઈ. સ. 2020માં કેટલાં વર્ષ થયાં ગણાય?

24 / 40

24. ઐતિહાસિક સ્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે?

25 / 40

25. ભારતમાં કેટલાં વર્ષો પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યાં હતાં?

26 / 40

26. નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી?

27 / 40

27. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?

28 / 40

28. કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે?

29 / 40

29. ઘણી વાર સાલવારીને BC ને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

30 / 40

30. ઈ. સ. 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મનાં કેટલાં વર્ષ થયાં હશે?

31 / 40

31. ‘ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.' તમે આ કેવી રીતે જાણી શક્યા?

32 / 40

32. એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે?

33 / 40

33. ઘણી વાર સાલવારીને AD ને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

34 / 40

34. હિમાલયમાં થતાં કયાં વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?

35 / 40

35. ઈ. સ. 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં કેટલાં વર્ષ?

36 / 40

36. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?

37 / 40

37. નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટક રહે છે?

38 / 40

38. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે?

39 / 40

39. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા?

40 / 40

40. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?

Your score is

The average score is 55%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply