Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 2 Mcq Quiz.

Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2આદિમાનવથી સ્થાયી જીવનની સફર
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati
0%
13

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર

MCQ : 40

1 / 40

1. ભારતમાં આદિમાનવોનાં વસવાટનાં સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય?

2 / 40

2. નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે?

3 / 40

3. પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?

4 / 40

4. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

5 / 40

5. ‘આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો.' તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?

6 / 40

6. ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?

7 / 40

7. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?

8 / 40

8. સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલાં વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય?

9 / 40

9. ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

10 / 40

10. આદિમાનવો કયાં પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા?

11 / 40

11. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?

12 / 40

12. બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?

13 / 40

13. આદિમાનવ કઈ ટેકનોલૉજી સાથે સંકળાયેલો હતો?

14 / 40

14. ઇનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે?

15 / 40

15. પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી?

16 / 40

16. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?

17 / 40

17. નીચે આપેલું ચિત્ર કયા પુરાતન સ્થળનું છે?

Picture1

18 / 40

18. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?

19 / 40

19. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?

20 / 40

20. નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ-વસાહતનું નથી?

21 / 40

21. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?

22 / 40

22. માનવીની કઈ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે?

23 / 40

23. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?

24 / 40

24. આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી?

25 / 40

25. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?

26 / 40

26. શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે?

27 / 40

27. ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?

28 / 40

28. આદિમાનવોનું જીવન કેવું હતું?

29 / 40

29. પુરાતન સ્થળેથી મળી આવેલાં પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?

30 / 40

30. પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?

31 / 40

31. મધ્ય પ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે?

32 / 40

32. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો?

33 / 40

33. કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?

34 / 40

34. નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?

35 / 40

35. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?

36 / 40

36. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો?

37 / 40

37. નીચે આપેલ કઈ જોડ સાચી છે?

38 / 40

38. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?

39 / 40

39. આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?

40 / 40

40. આદિમાનવો એટલે..........

Your score is

The average score is 67%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 2 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply