Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 4 Mcq Quiz.

Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati
0%
4

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

MCQ : 45

1 / 45

1. ગણરાજ્ય રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને કયો દરજ્જો આપવામાં આવતો?

2 / 45

2. જનપદ એટલે........

3 / 45

3. મહાજનપદ સમયની શાસનવ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા?

4 / 45

4. ગણરાજ્યની રાજ્યવ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા?

5 / 45

5. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા કોની પાસે રહેતી?

6 / 45

6. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?

7 / 45

7. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

8 / 45

8. ગોદાવરી નદીના કિનારે કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર આવેલો હતો?

9 / 45

9. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર ક્યો રાજા શાસન કરતો હતો?

10 / 45

10. શ્રાવસ્તીકયા મહાજનપદની રાજધાની હતી?

11 / 45

11. વૈદિકકાળમાં રાજવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું?

12 / 45

12. “મલ્લ’ મહાજનપદની રાજધાની કઈ હતી?

13 / 45

13. માળવાનો પ્રદેશ કયા મહાજનપદમાં આવેલો હતો?

14 / 45

14. નીચેના પૈકી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

15 / 45

15. 16 જેટલાં મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું?

16 / 45

16. નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતાં?

17 / 45

17. પાલિ ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 જેટલાં મહાજનપદો હતાં?

18 / 45

18. ભારતમાં રાજકીય વ્યવસ્થાની માહિતી કયા ગ્રંથમાંથી મળતી નથી?

19 / 45

19. કોસલ મહાજનપદ ક્યા ગણરાજ્યની પાસે આવેલ હતું?

20 / 45

20. વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું?

21 / 45

21. મહાજનપદો કયા કાળમાં હતાં?

22 / 45

22. ‘જનપદ' શબ્દ કયા અર્થમાં વપરાતો હતો?

23 / 45

23. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી?

24 / 45

24. વૈશાલીના વજ્જીસંઘમાં ક્યા રાજ્યનો સમાવેશ થતો નથી?

25 / 45

25. ગણસભાનાં સભાસ્થળનું શું નામ હતું?

26 / 45

26. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

27 / 45

27. ગણરાજ્યમાં કઈ સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી?

28 / 45

28. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી?

29 / 45

29. નીચેના પૈકી ગણરાજ્ય સમયના સમાજજીવન વિશે કયું વિધાન ખોટું છે?

30 / 45

30. દિલ્લી અને મેરઠ આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો રાજ્યવિસ્તાર હતો?

31 / 45

31. ‘વિરાટનગર' કયા મહાજનપદની રાજધાની હતી?

32 / 45

32. દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો.

33 / 45

33. નીચેના પૈકી કયું રાજ્ય રાજાશાહી રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું?

34 / 45

34. કોના સમયમાં પાટલિપુત્ર (પટના) મગધની રાજધાની બની હતી?

35 / 45

35. યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ ક્યા મહાજનપદનો સીમાવિસ્તાર હતો?

36 / 45

36. ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં કેટલાં મહાજનપદો હતાં?

37 / 45

37. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

38 / 45

38. રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો?

39 / 45

39. ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

40 / 45

40. હર્યકવંશની સ્થાપના કોણે કરી હતી?

41 / 45

41. ગણરાજ્ય સમયમાં રાજ્યને કર આપવામાં કોનો સમાવેશ થતો નહોતો?

42 / 45

42. નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો?

43 / 45

43. મહાજનપદ સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધબેસતું નથી?

44 / 45

44. પ્રખ્યાત તક્ષશિલા કયા મહાજનપદ રાજ્યની રાજધાની હતી?

45 / 45

45. મહાજનપદ કેટલાં હતાં?

Your score is

The average score is 67%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 4 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply