Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 9 Mcq Quiz.

Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9આપણું ઘર પૃથ્વી
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. આપણું ઘર પૃથ્વી

MCQ : 45

1 / 45

1. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે?

2 / 45

2. ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ કઈ છે તે લખો.

3 / 45

3. યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી?

4 / 45

4. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે?

5 / 45

5. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?

6 / 45

6. અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?

7 / 45

7. એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે?

8 / 45

8. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ જોવા મળે છે?

9 / 45

9. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?

10 / 45

10. 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો કોના તરફ પડવાનાં શરૂ થાય છે?

11 / 45

11. સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું?

12 / 45

12. સોરપરિવારમાં કુલ કેટલા ગ્રહો છે?

13 / 45

13. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે?

14 / 45

14. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?

15 / 45

15. પૃથ્વી પોતાની ધરી પર કેટલાં અંશનો ખૂણો બનાવે છે?

16 / 45

16. પૃથ્વીનું સૌથી મોટું ઘડિયાળ કયું છે?

17 / 45

17. કુલ રેખાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

18 / 45

18. લીપવર્ષ (Leap Year) દર કેટલાં વર્ષે આવે છે?

19 / 45

19. ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ છે?

20 / 45

20. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ છે?

21 / 45

21. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતાં કયાં વિધાનો યોગ્ય જણાય છે?

22 / 45

22. ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે?

23 / 45

23. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે?

24 / 45

24. અક્ષાંશ-રેખાંશ વિશે નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

25 / 45

25. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે?

26 / 45

26. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

27 / 45

27. નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે?

28 / 45

28. નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે?

29 / 45

29. પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે..........

30 / 45

30. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે?

31 / 45

31. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?

32 / 45

32. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?

33 / 45

33. નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે?

34 / 45

34. આપણા દેશની પ્રમાણસમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?

35 / 45

35. કુલ અક્ષાંશવૃત્તોની સંખ્યા કેટલી છે?

36 / 45

36. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?

37 / 45

37. પૃથ્વી અને ગુરુની વચ્ચે ક્યો ગ્રહ છે?

38 / 45

38. ચાલતી ટ્રેનની બારીમાંથી બહાર જુઓ તો વૃક્ષો વિરુદ્ધ દિશામાં દોડતાં દેખાય છે, કારણ કે......

39 / 45

39. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે?

40 / 45

40. કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે?

41 / 45

41. સૌરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?

42 / 45

42. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે?

43 / 45

43. નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે?

44 / 45

44. નીચેના પૈકી કયો ખંડ શીત કટિબંધમાં આવેલો છે?

45 / 45

45. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?

Your score is

The average score is 50%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 9 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply