Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati,ધોરણ 7 વિજ્ઞાન Quiz,ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test,Std 7 Science Chapter 1 Mcq Quiz,Std 7 Science Chapter 1 Mcq Test,Std 7 Science Chapter 1 Mcq Question,Std 7 Science Chapter 1 Mcq Online Test.

Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 1 વનસ્પતિમાં પોષણ
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati
/35
55

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. વનસ્પતિમાં પોષણ

MCQ : 35

1 / 35

1. વનસ્પતિમાં પાણી અને ખનીજદ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે?

2 / 35

2. ફૂગ માટે શું સાચું છે?

3 / 35

3. શરીરને પોષકતત્ત્વોની જરૂરિયાત શા માટે હોય છે?

(1) શરીરના બંધારણ માટે.

(2) શરીરની વૃદ્ધિ માટે.

(3) નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે

(4) જૈવિક ક્રિયાઓ માટે

4 / 35

4. લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની આવશ્યકતા હોય છે?

5 / 35

5. વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે?

6 / 35

6. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ...........વાયુ લે છે અને..........વાયુ મુક્ત કરે છે.

7 / 35

7. બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સોત નીચેનામાંથી કયો છે?

8 / 35

8. જોસેફે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

9 / 35

9. સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?

10 / 35

10. નીચેના પૈકી સહજીવીનું ઉદાહરણ કયું છે?

11 / 35

11. પર્ણમાં આવેલા લીલા રંજકદ્રવ્યને શું કહેવાય?

12 / 35

12. કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે?

13 / 35

13. નીચેનામાંથી સાચું શું નથી?

14 / 35

14. આકૃતિ કઇ ક્રિયા દર્શાવે છે?

Picture2

15 / 35

15. પ્રક્રિયા પૂર્ણ કરો.

કાર્બન ડાયોકસાઇડ + પાણી + સૂર્યપ્રકાશ + હરિતદ્રવ્ય = કાર્બોદિત પદાર્થ + .................

16 / 35

16. નીચેનામાંથી કઇ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે?

17 / 35

17. વનસ્પતિમાં ખોરાક બનાવવાનાં કારખાનાં કોને ગણી શકાય?

18 / 35

18. લાલ, જાંબલી અને કથ્થાઇ રંગનાં પર્ણ ધરાવતી વનસ્પતિના પ્રકાશસંશ્લેષણ વિશે શું કહી શકાય?

19 / 35

19. નીચેનામાંથી કયો પદાર્થ આયોડિનનું દ્રાવણ નાંખતા કાળો-ભૂરો રંગ આપે છે?

20 / 35

20. નીચેનામાંથી મૃતોપજીવી કોણ છે?

21 / 35

21. નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે?

22 / 35

22. આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય?

23 / 35

23. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેનામાંથી શું કહી શકાય?

24 / 35

24. પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરશે?

25 / 35

25. નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકતા બેક્ટેરિયા નીચેનામાંથી કયા છે?

26 / 35

26. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને નીચેનામાંથી કયા પ્રકારના પોષણમાં ગણી શકાય?

27 / 35

27. લીલી વનસ્પતિ કઇ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે?

28 / 35

28. પર્ણનું મુખ્ય કાર્ય.................છે.

29 / 35

29. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે......

30 / 35

30. વનસ્પતિના પર્ણમાં આવેલાં નાનાં છિદ્રોને શું કહેવામાં આવે છે?

31 / 35

31. આકૃતિમાં P શું દર્શાવે છે?

Picture1

32 / 35

32. રાઇઝોબિયમ એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

33 / 35

33. મેહુલે ખેતરે જઈને જોયું તો તેના પિતા જમીનમાં ખાતર ઉમેરી રહ્યા હતા, તેને થયું કે ખાતર શા માટે ઉમેરવું જોઇએ?

I. પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવા.
II. સૂક્ષ્મજીવોનો નાશ કરવા.

34 / 35

34. લીલી વનસ્પતિઓ...............કહેવાય છે.

35 / 35

35. મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને શું કહે છે?

Your score is

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 1 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply