Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 19 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 19 Mcq Quiz.

Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 19બજાર
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ QUIZ

એકમ : 19. બજાર

MCQ : 40

1 / 40

1. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે?

2 / 40

2. કયા બજારમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે?

3 / 40

3. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે?

4 / 40

4. કયા બજારમાં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે?

5 / 40

5. કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?

6 / 40

6. કયા બજારમાં ખેડૂતોને રાત્રિરોકાણ-નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સગવડ મળે છે?

7 / 40

7. આપણે તેલ, મસાલા અને ગૃહવપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?

8 / 40

8. કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?

9 / 40

9. ઘરવપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ક્યા માર્કાની ખરીદવી જોઈએ?

10 / 40

10. જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?

11 / 40

11. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?

12 / 40

12. કયા બજારમાં નાના વેપારીઓ અને કારીગરોને રોજગાર મળી રહે છે?

13 / 40

13. ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો છે?

14 / 40

14. નાણાં આપીને ચીજવસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય?

15 / 40

15. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?

16 / 40

16. ખેતપેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે?

17 / 40

17. આપણને નાની-મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ ક્યાં મળે છે?

18 / 40

18. સોના-ચાંદીના દાગીના કયા માર્કાનાં ખરીદવા જોઈએ?

19 / 40

19. કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે?

20 / 40

20. જે વેપારી કારખાનામાં ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય?

21 / 40

21. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ?

22 / 40

22. માંસાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે?

23 / 40

23. ખેતઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી?

24 / 40

24. ખાદ્યપદાર્થોની બનાવટો પર ક્યો માર્કો લગાડવામાં આવે છે?

25 / 40

25. તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો?

26 / 40

26. શું બનાવવા માટે કપાસ એ કાચો માલ છે?

27 / 40

27. કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત શું હોવું જરૂરી છે?

28 / 40

28. તમે દુકાનેથી પેન ખરીદો છો, તો તમે શું કહેવાઓ?

29 / 40

29. કયું બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?

30 / 40

30. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો?

31 / 40

31. શાકાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની હોય છે?

32 / 40

32. ક્યા બજારના શો-રૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલ કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે?

33 / 40

33. કયો દેશ દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે?

34 / 40

34. જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?

35 / 40

35. કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા માટે સ્થળ ઉપર જવું પડતું નથી?

36 / 40

36. કયા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે?

37 / 40

37. એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ-અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે?

38 / 40

38. ઊનની બનાવટો પર કર્યો માર્કો લગાડવામાં આવે છે?

39 / 40

39. તમે ખેડૂત છો, તો તમે તમારું ઉત્પાદન વેચવા ક્યાં જશો?

40 / 40

40. આપણે તેલ, મસાલા અને ગૃહવપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?

Your score is

The average score is 34%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 19 Mcq Quiz Gujarati
Scroll to Top