Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 7 Science Chapter 10 Mcq Quiz, Std 7 Science Chapter 10 Mcq Test, Std 7 Science Chapter 10 Mcq Question, Std 7 Science Chapter 10 Mcq Online Test.

Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 10વિદ્યુતપ્રવાહ અને તેની અસરો
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. વિદ્યુતપ્રવાહ અને તેની અસરો

MCQ : 40

1 / 40

1. કયાં ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે?

2 / 40

2. નીચે પૈકી કયું સાધન વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે?

3 / 40

3. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કોના પર આધાર રાખે છે?

4 / 40

4. જ્યારે વિધુતકળ ખુલ્લી (OFF) અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તો તેને કેવા પ્રકારનો પરિપથ કહીશું?

5 / 40

5. વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?

6 / 40

6. વિદ્યુત ઈસ્ત્રી અને ઈલેકિટ્રક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે?

7 / 40

7. હાલમાં ફ્યુઝના સ્થાને ….…… નો વપરાશ વધ્યો છે.

8 / 40

8. વિદ્યુત ન વાપરતું સાધન કયું છે?

9 / 40

9. નીચે પૈકી શેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થશે?

10 / 40

10. વિદ્યુત બલ્બની શોધ કયાં વૈજ્ઞાનિકે કરી હતી?

11 / 40

11. વિદ્યુત ઘંટડી વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે?

12 / 40

12. નીચે પૈકી કયા સાધનમાં વિદ્યુતઊર્જાનું ઉષ્માઉર્જામાં રૂપાંતર થાય છે?

13 / 40

13. CFLs નું પુરૂ નામ જણાવો.

14 / 40

14. નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?

15 / 40

15. ઈલેકટ્રીક રૂમ હીટર કઈ રીતે ઉષ્માં ઉત્પન્ન કરે છે?

16 / 40

16. કયાં ઉપકરણમાં અનિચ્છનીય રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે?

17 / 40

17. બે કે તેથી વધુ વિદ્યુતકોષના જોડાણને શું કહે છે?

18 / 40

18. પંખામાં વિદ્યુતઊર્જાનું રૂપાંતર શેમાં થતું જોવા મળે છે?

19 / 40

19. વિદ્યુતકોષની સંજ્ઞામાં ટૂંકી અને જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે?

20 / 40

20. વિદ્યુતતારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, આને વિદ્યુતપ્રવાહની કઈ અસર કહે છે?

21 / 40

21. નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?

22 / 40

22. નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી?

23 / 40

23. વિદ્યુત ઘંટડીમાં ક્યું ચુંબક વપરાય છે?

24 / 40

24. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(1) વિદ્યુતકાળને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે.

(2) વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે.

(3) વિદ્યુત ઈસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે.

25 / 40

25. નિફ્રોમ તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે આને, વિદ્યુતપ્રવાહની……………અસર કહે છે.

26 / 40

26. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે?

27 / 40

27. AC કે રેફ્રિજરેટર જેવા ઉપકરણો માટે………….ક્ષમતાવાળો વાયર વાપરવામાં આવે છે.

28 / 40

28. વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે?

29 / 40

29. ફ્યુઝનો તાર શેમાંથી બને છે?

30 / 40

30. બલ્બની અંદર પાતળો તાર હોય છે, જેને……………..કહે છે.

31 / 40

31. વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો.

32 / 40

32. આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે?

std 7 science chapter 10 mcq gujarati q6

33 / 40

33. વિદ્યુતકોષ માટે કઈ સંજ્ઞા વપરાય છે?

std 7 science chapter 10 mcq gujarati q5

34 / 40

34. વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરની સમજ કોણે આપી હતી?

35 / 40

35. કયાં ઉપકરણો તેની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે?

36 / 40

36. વિદ્યુત જનરેટર કઈ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતર કરે છે?

37 / 40

37. આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે?

std 7 science chapter 10 mcq gujarati q9

38 / 40

38. રસોઈ માટે વપરાતા ઇલેકિટ્રક હીટરમાં તારનું ગૂંચળું જોવા મળે છે, આ ગુંચળાના તારને……………કહે છે.

39 / 40

39. જોડાણતાર માટે કઈ સંજ્ઞા વપરાય છે?

std 7 science chapter 10 mcq gujarati q10

40 / 40

40. વિદ્યુતકોષને કેટલાં ધ્રુવો હોય છે?

Your score is

The average score is 30%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 10 Mcq Quiz Gujarati

Leave a Reply