Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati
Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati

Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 7 Science Chapter 4 Mcq Quiz, Std 7 Science Chapter 4 Mcq Test, Std 7 Science Chapter 4 Mcq Question, Std 7 Science Chapter 4 Mcq Online Test.

Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 4એસિડ, બેઈઝ અને ક્ષાર
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati
/35
19

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. એસિડ, બેઈઝ અને ક્ષાર

MCQ : 35

1 / 35

1. તૃપ્તિ જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો ઍસિડ સાથે કયો રંગ આપશે?

2 / 35

2. ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે?

3 / 35

3. ટાર્ટરિક ઍસિડ નીચેનામાંથી શામાં જોવા મળે છે?

4 / 35

4. નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે?

5 / 35

5. HCL + ……………….. -> NaCl + H2O

6 / 35

6. નીચેનામાંથી અસત્ય વિધાન જણાવો.

7 / 35

7. તમારા શિક્ષક તમને ઍસિડ બેઇઝ પરીક્ષણ માટે કુદરતી સૂચકોનો જ ઉપયોગ કરવાનું કહે છે તો તમે શાની પસંદગી કરશો?

8 / 35

8. નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ નથી?

9 / 35

9. ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે?

10 / 35

10. હળદરપત્ર દ્વારા નીચેના પૈકી કેવા પ્રકારના પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકશે?

11 / 35

11. નીચેનામાંથી કયો વાયુ એસિડિક છે?

12 / 35

12. જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઈઝમાં કયો રંગ આપે છે?

13 / 35

13. તૃપ્તિને કીડી કરડે છે તો તે રાહત મેળવવા ચામડી પર નીચેનામાંથી કયો પદાર્થ લગાવશે?

14 / 35

14. નીચેના પૈકી કયા દ્રાવણમાં લાલ લિટમસપત્ર ભૂરું બનશે?

15 / 35

15. તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પન્ન થશે નહિ?

16 / 35

16. નીચેના પૈકી ક્યું તટસ્થ દ્રાવણ છે?

17 / 35

17. નીચેના પૈકી કયા દ્રાવણમાં ભૂરું લિટમસપત્ર લાલ બનશે?

18 / 35

18. પ્રિયાને જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે તો તે રાહત મેળવવા નીચેનામાંથી કયો પદાર્થ લે છે?

19 / 35

19. ઍસિડ + બેઈઝ -> ……………. + પાણી

20 / 35

20. કપડાં પર પડેલ હળદરના ડાઘને સાબુ વડે સાફ કરતાં કેવા રંગનો થશે?

21 / 35

21. જો તમે ઍસિડનો લિટમસ ટેસ્ટ કરી રહ્યા છો તો તમને ક્યું રંગ પરિવર્તન જોવા મળશે?

22 / 35

22. નીચેનામાંથી ખોટાં જોડકાની પસંદગી કરો.

23 / 35

23. નીચેના પૈકી પ્રતિઍસિડ (એન્ટાસિડ) પદાર્થ કયો છે?

24 / 35

24. લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે?

25 / 35

25. ઍસિડ શબ્દ એસિયર પરથી ઉતરી આવ્યો છે, તો એસિયર કઈ ભાષાનો શબ્દ છે?

26 / 35

26. તમે સંતરું ખાઓ છો ત્યારે ખટાશ અનુભવો છો, તે શાને આભારી છે?

27 / 35

27. દૂધ એ નીચેના પૈકી કેવો પદાર્થ છે?

28 / 35

28. બેઇઝ સ્વાદે કેવા હોય છે?

29 / 35

29. નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે?

30 / 35

30. નીચેનાં પૈકી કયું જોડકું ઍસિડ-બેઈઝનું નથી?

31 / 35

31. જઠરમાં જયારે ઍસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઇએ?

32 / 35

32. નીચેનામાંથી કયો ઍસિડ પ્રયોગશાળામાં વપરાય છે?

33 / 35

33. તટસ્થીકરણ પ્રક્રિયામાં વપરાતા ફીનોલ્ફથેલિનનાં દ્રાવણનું કાર્ય શું છે?

34 / 35

34. સોડિયમ કાર્બોનેટ નીચેના પૈકી કોનું રાસાયણિક નામ છે?

35 / 35

35. કોઇ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને કયાં નામે ઓળખવામાં આવે છે?

Your score is

The average score is 48%

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 4 Mcq Quiz Gujarati
Scroll to Top