Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p2 (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p2
Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p2

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p2, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 7 Science Chapter 6 Mcq Quiz, Std 7 Science Chapter 6 Mcq Test, Std 7 Science Chapter 6 Mcq Question, Std 7 Science Chapter 6 Mcq Online Test.

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p2

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 6સજીવોમાં શ્વસન
MCQ :30
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati
/30
7

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

એકમ : 6. સજીવોમાં શ્વસન

MCQ : 30

ભાગ : 2

1 / 30

1. વંદો : શ્વસનછિદ્રો :: માછલી : ……………………

2 / 30

2. આપેલ આકૃતિમાં તીર દર્શાવેલ સ્થાન શું દર્શાવે છે?

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p2

3 / 30

3. કોષમાં રહેલો કયો વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે?

4 / 30

4. ગ્લુકોઝ 02 ના ઉપયોગથી = ……………….+ પાણી + શક્તિ

5 / 30

5. માછલીનું શ્વસન અંગ કયું છે?

6 / 30

6. ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ..........

7 / 30

7. નાસિકાછિદ્ર દ્વારા પ્રવેશેલ હવા શેમાં જાય છે?

8 / 30

8. ઉરસગુહા શાના દ્વારા ઘેરાયેલી હોય છે?

9 / 30

9. કઈ માછલીના શ્વસન અંગ ફેફસાં છે?

10 / 30

10. કયા પ્રાણીઓ ઉરસગુહામાં ફેફસાં ધરાવે છે?

11 / 30

11. શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળે છે?

12 / 30

12. કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઈન અને બીયર બનાવવા થાય છે?

13 / 30

13. કઈ પ્રક્રિયામાં ઉરોદરપટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે?

14 / 30

14. અળસિયું..........દ્વારા શ્વસન કરે છે.

15 / 30

15. હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ…………………છે.

16 / 30

16. શ્વસનદર શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય?

17 / 30

17. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, કારણ કે તેમાં………નો ભરાવો થાય છે.

18 / 30

18. ઝડપી ચાલવાથી કે દોડવાથી શ્વસનદરમાં શો ફેરફાર થાય છે?

19 / 30

19. વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહે છે?

20 / 30

20. વનસ્પતિના મૂળ શાના દ્વારા હવા લે છે?

21 / 30

21. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ..........છે.

22 / 30

22. ડોલ્ફિન અને વહેલ જેવી માછલીનું શ્વસન અંગ કયું હોય છે?

23 / 30

23. કોષીય શ્વસન કયા સજીવમાં જોવા મળે છે?

24 / 30

24. શ્વાસ દરમિયાન પાંસળીઓ અને ઉરોદરપટલનાં હલનચલનથી ઉરસગુહાના અવકાશમાં શો ફેરફાર થાય છે?

25 / 30

25. વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે?

26 / 30

26. કયા પ્રાણીઓ ત્વચા દ્વારા શ્વસન કરે છે?

27 / 30

27. સામાન્ય રીતે પર્ણરંધ્રો શામાં જોવા મળે છે?

28 / 30

28. નીચેનામાંથી સાચી જોડ કઈ છે?

(1) માછલી : ઝાલરો  (2) દેડકો : શ્વાસનળી  (3) ચીસ્ટ : પર્ણરંદ્ય  (4) અળસિયું : ત્વચા

29 / 30

29. વંદાની શરીર રચનામાં બંને બાજુ આવેલા નાનાં-નાનાં છિદ્રોને…………કહે છે.

30 / 30

30. વનસ્પતિનાં મૂળ શામાંથી હવાનું શોષણ કરે છે?

Your score is

The average score is 58%

0%

Also Play Quiz :

ધોરણ : 7 વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Quiz ભાગ 1

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply