Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 વિજ્ઞાન Quiz)

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p1
Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p1

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p1, ધોરણ 6 વિજ્ઞાન Quiz, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 Mcq Online Test, Std 7 Science Chapter 6 Mcq Quiz, Std 7 Science Chapter 6 Mcq Test, Std 7 Science Chapter 6 Mcq Question, Std 7 Science Chapter 6 Mcq Online Test

Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
એકમ : 6સજીવોમાં શ્વસન
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati
/35
39

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 6 MCQ QUIZ

એકમ : 6. સજીવોમાં શ્વસન

MCQ : 35

ભાગ : 1

1 / 35

1. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાએ કઈ ક્રિયાનો ભાગ છે?

2 / 35

2. શ્વસન દર એટલે શુ?

3 / 35

3. કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે?

4 / 35

4. જારક શ્વસનમાં કયા વાયુની જરુર પડે છે?

5 / 35

5. શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિ જણાવો.

6 / 35

6. કોષનું કાર્ય જણાવો.

7 / 35

7. આપણા શરીરમાં કયા વાયુની ઊણપ વર્તાય ત્યારે બગાસા આવે છે?

8 / 35

8. શ્વાસોચ્છ્વાસ દરમિયાન કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ?

9 / 35

9. વહેલ અને ડોલ્ફિન જેવી માછલીઓનો કયા વર્ગમાં સમાવેશ થાય છે?

10 / 35

10. ખોરાકમાં સંગ્રહિત ઊર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે?

11 / 35

11. આપણે કયા અંગ દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ?

12 / 35

12. O2 ના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે?

13 / 35

13. કીટકોમાં વાતવિનિમય માટે જોવા મળતા નળીઓના જાળને શું કહે છે?

14 / 35

14. અજારકજીવી સજીવોમાં ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે?

15 / 35

15. મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે?

16 / 35

16. પર્ણમાં કઈ રચના દ્વારા વાતવિનિમય થાય છે?

17 / 35

17. કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે?

18 / 35

18. વંદામાં શ્વસન માટે કયું અંગ આવેલુ છે?

19 / 35

19. ચૂનાના પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરતાં…………પદાર્થ બને છે.

20 / 35

20. ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે?

21 / 35

21. વંદામાં હવા…………દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.

22 / 35

22. આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસનદર જણાવો.

23 / 35

23. હવામાં કેટલા ટકા (%) O2 વાયુ રહેલો છે?

24 / 35

24. વનસ્પતિ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે?

25 / 35

25. વાઘ શ્વાસમાં.….....વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં.............વાયુ બહાર કાઢે છે.

26 / 35

26. અજારક શ્વસન એટલે...........

27 / 35

27. નીચેનામાંથી કયો કોષીય શ્વસનનો પ્રકાર છે?

28 / 35

28. શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે?

29 / 35

29. અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી કયો એસિડ ઉત્પન્ન થાય છે?

30 / 35

30. માછલી શાના દ્વારા શ્વસન કરે છે?

31 / 35

31. કીટકોનું શ્વસનઅંગ…………છે.

32 / 35

32. કયા પ્રકારના સજીવ અજારક શ્વસન દર્શાવે છે?

33 / 35

33. કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?

34 / 35

34. વનસ્પતિના.........અંગમાં પર્ણરંધ્રો આવેલા હોય છે.

35 / 35

35. હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને…………કહે છે.

Your score is

The average score is 54%

0%

Also Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ 6 Quiz ભાગ 2

ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 7 Science Chapter 6 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply