Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1
Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1

Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 12 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 12 Mcq Quiz.

Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 12વાતાવરણની સજીવો પર અસરો
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1
0%
4

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

એકમ : 12. વાતાવરણની સજીવો પર અસરો

MCQ : 35

ભાગ : 1

1 / 35

1. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

2 / 35

2. નીચેના પૈકી ક્યો દેશ મોસમી પવનોનો દેશ છે?

3 / 35

3. મહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

4 / 35

4. કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

5 / 35

5. પૃથ્વીસપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં કેટલા ટકા જેટલી હવા સમાયેલી છે?

6 / 35

6. ................ના લોકો ગરમ ઊની પોશાક પહેરે છે.

7 / 35

7. હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે?

8 / 35

8. ક્ષોભ આવરણ સમશીતોષ્ણ કટિબંધમાં કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

9 / 35

9. સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલાં વર્ષોની સરેરાશ હવામાન સ્થિતિને આબોહવા કહે છે?

10 / 35

10. નાઇટ્રોજન વાયુ પૃથ્વીસપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

11 / 35

11. સમતાપ આવરણમાં આશરે 15થી 35 કિલોમીટરની ઊંચાઈએ કયા વાયુનું પ્રમાણ જોવા મળે છે?

12 / 35

12. ઑક્સિજન વાયુ પૃથ્વીસપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે?

13 / 35

13. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ઉનાળાની ઋતુમાં કેટલાં અઠવાડિયા દરમિયાન વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે?

14 / 35

14. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને કયાં જંગલો પણ કહે છે?

15 / 35

15. વાતાવરણમાં ઑક્સિજનનું પ્રમાણ કેટલા ટકા જેટલું છે?

16 / 35

16. કયા પવનો ઋતુ પ્રમાણે વાય છે અને તેની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે?

17 / 35

17. વાતાવરણનું દબાણ સૌથી વધુ ક્યાં હોય છે?

18 / 35

18. પૃથ્વીની આસપાસની હવાના સ્તરને શું હોય છે?

19 / 35

19. કયો વાયુ સૂર્યનાં અત્યંત ગરમ પારજાંબલી (Ultra Violet) કિરણોનું શોષણ કરે છે?

20 / 35

20. ક્ષોભ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે કેટલા સે.ના દરે તાપમાન ઘટે છે?

21 / 35

21. સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?

22 / 35

22. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે?

23 / 35

23. ક્ષોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વાતાવરણનું કયું આવરણ વિસ્તરેલું હોય છે?

24 / 35

24. કુદરતી વનસ્પતિનું મુખ્ય કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે?

25 / 35

25. નીચેના પૈકી ક્યા પવનો સ્થાનિક પવનો છે?

26 / 35

26. સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને શું કહે છે?

27 / 35

27. બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું ઉમેરાય છે?

28 / 35

28. ક્યું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ (પાનખર) જંગલોનું વૃક્ષ છે?

29 / 35

29. તાપમાનના વિતરણને અસર કરતું પરિબળ કયું છે?

30 / 35

30. કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનું વૃક્ષ છે?

31 / 35

31. ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશોના લોકો સ્વભાવે………હોય છે.

32 / 35

32. પર્વતીય ક્ષેત્રના લોકોનો મુખ્ય ખોરાક………..છે.

33 / 35

33. નીચેના પૈકી ક્યો દેશ મોસમી પવનોનો દેશ છે?

34 / 35

34. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે?

35 / 35

35. ક્ષોભ આવરણ ધ્રુવો પર કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે?

Your score is

The average score is 41%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 12 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 12 Mcq Quiz Gujarati p1
Scroll to Top