Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 11 Mcq Quiz.

Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો
MCQ :25
પાસ થવાની ટકાવારી :35%
Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati
0%
4

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

એકમ : 11. પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો

MCQ : 25

1 / 25

1. વૃક્ષો ઓછાં થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે?

2 / 25

2. કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે?

3 / 25

3. વાહન માટે કયું બળતણ પ્રદૂષણમુક્ત છે?

4 / 25

4. નીચેના પૈકી કયા પ્રદૂષણને સહેલાઈથી જોઈ શકાતું નથી?

5 / 25

5. પેસિફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીણો છે?

6 / 25

6. માનવનિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે?

7 / 25

7. પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે?

8 / 25

8. પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડા (સ્તર)ને શું કહે છે?

9 / 25

9. સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે?

10 / 25

10. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે?

11 / 25

11. માનવનિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે?

12 / 25

12. કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ?

13 / 25

13. સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવનાં કારણોમાં એક કારણ સાચું નથી, તે શોધીને લખો.

14 / 25

14. પ્રાણીસૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે?

15 / 25

15. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે?

16 / 25

16. માનવજીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરકબળ કયું છે?

17 / 25

17. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે?

18 / 25

18. પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે?

19 / 25

19. પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કેન્દ્રસ્થાને છે?

20 / 25

20. જળ-પ્રદૂષણ માટે કઈ એક બાબત જવાબદાર નથી?

21 / 25

21. પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે?

22 / 25

22. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?

23 / 25

23. સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી-ઓટ આવે છે?

24 / 25

24. પર્યાવરણમાં ક્યા આવરણનો સમાવેશ કરી શકાય નહિ?

25 / 25

25. પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણની કઈ વિગત અયોગ્ય છે?

Your score is

The average score is 78%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 11 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply