Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1
Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1

Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 2 Mcq Quiz.

Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 2દિલ્લી સલ્તનત
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1
0%
33

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 2 MCQ QUIZ

એકમ : 2. દિલ્લી સલ્તનત

MCQ : 40

ભાગ : 1

1 / 40

1. કુતુબુદીન ઐબકે દિલ્લી સલ્તનતમાં કેટલાં વર્ષ શાસન કર્યું હતું?

2 / 40

2. સુલતાન મુહમ્મદ-બિન-તુગલક પછી દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું?

3 / 40

3. સુલતાન મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો?

4 / 40

4. ચેહલગાન' (ચારગાન) એટલે શું?

5 / 40

5. પ્રાચીનકાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે?

6 / 40

6. ક્યા સુલતાને ‘ચેહલગાન' દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું?

7 / 40

7. સલ્તનત શાસનવ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી?

8 / 40

8. દિલ્લી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી?

9 / 40

9. સલ્તનતકાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા?

10 / 40

10. પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીનો કોની સામે પરાજય થયો?

11 / 40

11. દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી?

12 / 40

12. ભારતમાં દિલ્લી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો?

13 / 40

13. દિલ્લીમાં સ્થાયી સૈન્યની શરૂઆત ક્યા સુલતાને કરી હતી?

14 / 40

14. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર-વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું?

15 / 40

15. ગુલામવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર ક્યા વંશના શાસનની શરૂઆત થઈ?

16 / 40

16. ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?

17 / 40

17. દિલ્હીની ગાદી ઉપર લોદીવંશની સ્થાપના કોણે કરી?

18 / 40

18. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્લી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું?

19 / 40

19. અલાઉદીન ખલજીએ સૈન્યના ઘોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી?

20 / 40

20. દિલ્લી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું?

21 / 40

21. દિલ્લી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું?

22 / 40

22. દિલ્હીની ગાદી ઉપર સૈયદવંશની સ્થાપના કોણે કરી?

23 / 40

23. દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી?

24 / 40

24. સલ્તનત શાસનવ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી?

25 / 40

25. સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કોણે કર્યું?

26 / 40

26. તુગલકવંશના શાસનના અંત પછી દિલ્લીની ગાદી ઉપર કયા વંશના શાસનની સ્થાપના થઈ?

27 / 40

27. જલાલુદીનના 6 વર્ષના શાસન પછી દિલ્લીની ગાદીએ કયો સુલતાન આવ્યો?

28 / 40

28. કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પદ્ધતિની શરૂઆત કરી હતી?

29 / 40

29. ક્યા સુલતાનથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ?

30 / 40

30. ફિરોજશાહ તુગલકના અવસાન પછી દિલ્લી પર કોણે આક્રમણ કર્યું?

31 / 40

31. કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્લીથી દોલતાબાદ કર્યું હતું?

32 / 40

32. કુતુબુદીન ઐબકે દિલ્લીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું?

33 / 40

33. ખલજીવંશના શાસન પછી દિલ્લી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ?

34 / 40

34. સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો?

35 / 40

35. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

36 / 40

36. અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા?

37 / 40

37. કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?

38 / 40

38. સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી?

39 / 40

39. દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો?

40 / 40

40. રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્લી સલ્તનતની ગાદીએ બેસાડ્યો?

Your score is

The average score is 47%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 2 Mcq Quiz Gujarati p1
Scroll to Top