Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1
Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1

Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 3 Mcq Quiz.

Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3મુઘલ સામ્રાજ્ય
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1
0%
9

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. મુઘલ સામ્રાજ્ય

MCQ : 40

ભાગ : 1

1 / 40

1. કયા મુઘલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?

2 / 40

2. ક્યો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો?

3 / 40

3. અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું?

4 / 40

4. કયા મુઘલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો?

5 / 40

5. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું?

6 / 40

6. ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું?

7 / 40

7. ક્યા મુઘલ બાદશાહના નામનો અર્થ ‘નસીબદાર' થાય છે?

8 / 40

8. મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?

9 / 40

9. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું?

10 / 40

10. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો?

11 / 40

11. કયા દિલ્લી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું?

12 / 40

12. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઊતરતાં તેનું અવસાન થયું. આ વિધાન કયા મુઘલ શાસકને લાગુ પડે છે?

13 / 40

13. અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી?

14 / 40

14. કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંદહાર જીત્યાં હતાં?

15 / 40

15. હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી?

16 / 40

16. કયા દિલ્લી શાસકે નવી ટપાલવ્યવસ્થા ઊભી કરી હતી?

17 / 40

17. કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

18 / 40

18. કોનો જન્મ સિંધમાં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો?

19 / 40

19. ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો?

20 / 40

20. શાહજહાંની પત્નીનું નામ શું હતું?

21 / 40

21. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

22 / 40

22. ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી?

23 / 40

23. શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો?

24 / 40

24. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?

25 / 40

25. હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો?

26 / 40

26. કયા મુઘલ બાદશાહે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી?

27 / 40

27. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

28 / 40

28. અકબરે ક્યો વેરો નાબૂદ કર્યો હતો?

29 / 40

29. શેરશાહનું મૂળ નામ શું હતું?

30 / 40

30. નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્લીનો બાદશાહ બન્યો હતો?

31 / 40

31. હુમાયુએ દિલ્લી પાસે કયું નગર વસાવ્યું હતું?

32 / 40

32. પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

33 / 40

33. હુમાયુએ ગુજરાતના ક્યા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?

34 / 40

34. કયા મુઘલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તેમજ બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો?

35 / 40

35. ક્યા મુઘલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો?

36 / 40

36. કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું?

37 / 40

37. કયો મુઘલ બાદશાહ સંગીતકલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?

38 / 40

38. કયા મુઘલ બાદશાહે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત હતી?

39 / 40

39. દીન-એ-ઇલાહી' નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી કરી હતી?

40 / 40

40. મુઘલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહિ?

Your score is

The average score is 66%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 3 Mcq Quiz Gujarati p1

This Post Has One Comment

Leave a Reply