Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2
Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2

Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 4 Mcq Quiz.

Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2
0%
3

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

MCQ : 50

ભાગ : 2

1 / 50

1. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?

2 / 50

2. ગુજરાતમાં હોજ-એ-કુતુબ એટલે કે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે?

3 / 50

3. નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?

4 / 50

4. ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?

5 / 50

5. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?

6 / 50

6. ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ કયું છે?

7 / 50

7. મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજાએ બંધાવ્યું હતું?

8 / 50

8. અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે?

9 / 50

9. ગુજરાતમાં જામનગર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?

10 / 50

10. સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું બાંધકામ કોણે કરાવ્યું હતું?

11 / 50

11. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

12 / 50

12. સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે?

13 / 50

13. ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે?

14 / 50

14. કવાલીની શોધ કોણે કરી હતી?

15 / 50

15. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે?

16 / 50

16. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?

17 / 50

17. અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે?

18 / 50

18. ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં આવેલું છે?

19 / 50

19. મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?

20 / 50

20. ગુજરાતમાં અડી-કડી વાવ ક્યાં આવેલી છે?

21 / 50

21. ગુજરાતમાં શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?

22 / 50

22. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી?

23 / 50

23. કયા મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી?

24 / 50

24. ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે?

25 / 50

25. કોના કહેવાથી સિદ્ધરાજે ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં?

26 / 50

26. અમદાવાદના ક્યા સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે?

27 / 50

27. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?

28 / 50

28. કેટલાક ઇતિહાસકારોના મતે સિદ્ધપુરનો રુદ્રમહાલય કેટલા માળનો હોવો જોઈએ?

29 / 50

29. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે?

30 / 50

30. અમદાવાદ નજીક આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી?

31 / 50

31. અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?

32 / 50

32. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2

33 / 50

33. ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા :…………..સૂર્યમંદિર

34 / 50

34. પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના કયા ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં?

35 / 50

35. રાણીની વાવ કેટલા માળની છે?

36 / 50

36. ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે?

37 / 50

37. ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?

38 / 50

38. ગુજરાતમાં જામી મસ્જિદ ક્યાં આવેલી છે?

39 / 50

39. ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે?

40 / 50

40. ક્યા મુઘલ બાદશાહના સમયથી ભારતમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો?

41 / 50

41. સોમનાથ કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું?

42 / 50

42. ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે?

43 / 50

43. દેવગિરિ (દોલતાબાદ)ના પંડિત સારંગદેવે કયો સંગીતગ્રંથ લખ્યો હતો?

44 / 50

44. મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ કેટલાં મંદિરો આવેલાં છે?

45 / 50

45. ક્યાં મુઘલ બાદશાહના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ હતી?

46 / 50

46. ક્યું મંદિર ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે?

47 / 50

47. નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે?

48 / 50

48. અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?

49 / 50

49. જૂનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું?

50 / 50

50. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?

Your score is

The average score is 81%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 3

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 4 Mcq Quiz Gujarati p2

This Post Has One Comment

Leave a Reply