Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 4 Mcq Quiz.

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1
0%
8

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

MCQ : 50

ભાગ : 1

1 / 50

1. શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?

2 / 50

2. અનુમૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

3 / 50

3. કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?

4 / 50

4. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય વિશેષતા શી છે?

5 / 50

5. સ્થાપત્યનો સરળ અર્થ થાય છે

6 / 50

6. કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે?

7 / 50

7. ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

8 / 50

8. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

9 / 50

9. કોણાર્કના સૂર્યમંદિરને – રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે?

10 / 50

10. મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે?

11 / 50

11. મુઘલયુગ સમયનો આરામબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?

12 / 50

12. શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?

13 / 50

13. દિલ્લી સલ્તનતના સમયગાળા દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

14 / 50

14. ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?

15 / 50

15. ઓડિશામાં કયું સૂર્યમંદિર આવેલું છે?

16 / 50

16. મધ્યયુગીન સમયનું હિંદુ સ્થાપત્ય કયું છે?

17 / 50

17. નીચેના પૈકી કઈ ઇમારત મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?

18 / 50

18. કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલાં પૈડાં છે?

19 / 50

19. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?

20 / 50

20. કયું મંદિર સ્થાપત્યની નાગરશૈલીનું મંદિર છે?

21 / 50

21. રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની કઈ શૈલી પ્રચલિત બની હતી?

22 / 50

22. પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે.......

23 / 50

23. શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?

24 / 50

24. આરબશેલીનાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

25 / 50

25. ગુપ્ત સમય દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

26 / 50

26. મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?

27 / 50

27. તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે?

28 / 50

28. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા પ્રકારનું મંદિર છે?

29 / 50

29. કોણાર્કના સુર્યમંદિરનું નિર્માણ ક્યા રાજાના સમયમાં થયું હતું?

30 / 50

30. મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે?

31 / 50

31. નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે?

32 / 50

32. સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો?

33 / 50

33. ક્યું મંદિર ‘કાળા પેગોડા’ ના નામથી ઓળખાય છે?

34 / 50

34. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

35 / 50

35. દિલ્લી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

36 / 50

36. ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?

37 / 50

37. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?

38 / 50

38. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

39 / 50

39. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

40 / 50

40. મુઘલયુગ સમયનું સ્થાપત્યકલાનું કયું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે?

41 / 50

41. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?

42 / 50

42. મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

43 / 50

43. દિલ્લીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો?

44 / 50

44. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?

45 / 50

45. તાજમહાલ કોણે બંધાવ્યો હતો?

46 / 50

46. શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી?

47 / 50

47. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

48 / 50

48. નીચે આપેલા નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

49 / 50

49. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?

50 / 50

50. મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?

Your score is

The average score is 55%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 5 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 3

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

This Post Has One Comment

Leave a Reply