Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati (ધોરણ 8 વિજ્ઞાન Quiz)

Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati
Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati

Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati, ધોરણ 8 વિજ્ઞાન Quiz, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 8 Science Chapter 4 Mcq Quiz, Std 8 Science Chapter 4 Mcq Test, Std 8 Science Chapter 4 Mcq Question, Std 8 Science Chapter 4 Mcq Online Test

Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
એકમ : 4દહન અને જ્યોત
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati
0%
27

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. દહન અને જ્યોત

MCQ : 40

1 / 40

1. મયૂરી દ્વારા 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 KJ નોંધાઈ. તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય?

2 / 40

2. ઍસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે?

3 / 40

3. દીવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થોનું મિશ્રણ હોય છે?

4 / 40

4. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો.

5 / 40

5. નીચેનામાંથી દહન કોને કહેશો?

6 / 40

6. સુરક્ષિત દીવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે?

7 / 40

7. અગ્નિશામક તરીકે વપરાતા CO2 માટે શું સાચું છે?

8 / 40

8. જંગલમાં લાગતી આગને શું કહે છે?

9 / 40

9. આગને નિયંત્રિત કરવા માટે નીચે પૈકી ઓછામાં ઓછી કેટલી શરતનું પાલન થવું જોઈએ?

(I) બળતણને દૂર કરવું જોઈએ
(II) હવામાંથી મળતા ઑક્સિજનના પુરવઠાને અટકાવવો જોઈએ.
(III) બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં ઘટાડવું જોઈએ.

10 / 40

10. નીચેનામાંથી ઘર વપરાશમાં વપરાતા ક્યા પદાર્થનું જ્વલનબિંદુ નીચું છે?

11 / 40

11. રાંધણગેસના સિલિન્ડરમાં વપરાતા બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે?

12 / 40

12. કયો પદાર્થ દહનશીલ છે?

13 / 40

13. નીચેનાં પૈકી કયો દહનનો પ્રકાર નથી?

14 / 40

14. કયો પદાર્થ દહનશીલ નથી?

15 / 40

15. તેજલ અને બ્રિજલ જોધપુર પ્રાથમિક શાળામાં પ્રયોગ કરી રહ્યા હતા. જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. તેજલે બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. બ્રિજલે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઇ જશે?

16 / 40

16. મીણબત્તીની જયોતનો પીળો રંગ ક્યા વિસ્તારમાં આવેલ હોય છે?

17 / 40

17. જ્યારે કોઈ જગ્યાએ ભયાનક આગ લાગે ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશામક સેવાને જાણ કરવા માટે તમે કયા નંબર પર સંપર્ક કરશો?

18 / 40

18. ગ્લોબલ વોર્મિંગ ક્યા વાયુની દેન છે?

19 / 40

19. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને શું કહે છે?

20 / 40

20. નીચેનામાંથી ક્યા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે?

21 / 40

21. CNG નું પૂરું નામ જણાવો.

22 / 40

22. સોની ઘરેણાં બનાવવા જ્યોતના ક્યા વિસ્તારનો ઉપયોગ કરે છે?

23 / 40

23. આગ ઓલવવા શાનો ઉપયોગ થઇ શકે છે?

24 / 40

24. નીચેનામાંથી કયા જૂથનું કેલરી મૂલ્ય સરખું છે?

25 / 40

25. ગ્લોબલ વોર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે?

26 / 40

26. આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા અંગે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

27 / 40

27. વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શા માટે ધાબળા વડે લપેટવામાં આવે છે?

28 / 40

28. મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે?

29 / 40

29. સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે?

30 / 40

30. આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી.

31 / 40

31. મીણબત્તીની જયોતનો કયો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે?

32 / 40

32. દહનશીલ પદાર્થને સળગવા માટેનાં નીચામાં નીચા તાપમાનને શું કહે છે?

33 / 40

33. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને.............કહે છે.

34 / 40

34. અગ્નિશામકનું કાર્ય જણાવો.

35 / 40

35. કેલરી મૂલ્યને આધારે બળતણના સ્વરૂપોને ચઢતા ક્રમમાં ગોઠવો.

36 / 40

36. નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી?

37 / 40

37. મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહનવાળા વિસ્તાર માટે શું સાચું નથી?

38 / 40

38. તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો?

39 / 40

39. સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે?

40 / 40

40. દહનના ક્યા પ્રકારમાં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે?

Your score is

The average score is 47%

0%

Also Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Science Chapter 4 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply