Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 11 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 11 Mcq Quiz.

Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 11ખેતી
MCQ :80
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati
0%
7

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 11 MCQ QUIZ

એકમ : 11. ખેતી

MCQ : 80

1 / 80

1. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં કયા પ્રકારની ખેતી થાય છે?

2 / 80

2. કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે?

3 / 80

3. ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?

4 / 80

4. કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે?

5 / 80

5. કૃષિતંત્રનાં અગત્યનાં રોકાણોમાં કયા એક રોકાણનો સમાવેશ થતો નથી?

6 / 80

6. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી ખાતરની બચત થાય છે?

7 / 80

7. ભારતમાં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે?

8 / 80

8. ક્યા પ્રકારની જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે?

9 / 80

9. ડાંગર પછી આપણા દેશનો મહત્ત્વનો ધાન્ય પાક કયો છે?

10 / 80

10. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણનાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય છે?

11 / 80

11. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?

12 / 80

12. નીચેનામાંથી ક્યા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી?

13 / 80

13. નીચેનામાંથી કયો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે?

14 / 80

14. નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે?

15 / 80

15. ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા પાકની ખેતી સારી થાય છે?

16 / 80

16. ગુજરાતમાં ઘઉં-ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે?

17 / 80

17. ભારતમાં ખેતીની પ્રચલિત પદ્ધતિઓમાં નીચેની કઈ એક પદ્ધતિનો સમાવેશ થતો નથી?

18 / 80

18. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે?

19 / 80

19. કઈ પદ્ધતિથી બાગાયતી પાકો માટે મુખ્યત્વે રોપા તૈયાર કરવામાં આવે છે?

20 / 80

20. ટપક પિયત પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત કરી શકાય છે?

21 / 80

21. ગુજરાતમાં લગભગ 50 % કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીનો જોવા મળે છે?

22 / 80

22. ભારતમાં કપાસનાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

23 / 80

23. ગુજરાતમાં દિવેલા પકવતા જિલ્લાઓમાં કયા એક જિલ્લાનો સમાવેશ થતો નથી?

24 / 80

24. ભારતમાં કયા પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે?

25 / 80

25. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે?

26 / 80

26. કઈ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ આપવામાં આવે છે?

27 / 80

27. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?

28 / 80

28. કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે?

29 / 80

29. વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે?

30 / 80

30. વિશ્વમાં અને ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો અને મુખ્ય પાક કયો છે?

31 / 80

31. બાજરીના પાક માટે ક્યા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે?

32 / 80

32. નીચેનામાંથી કઈ ખેતપદ્ધતિ આધુનિક ખેતપદ્ધતિ છે?

33 / 80

33. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો કયા પ્રકારની ખેતી કરે છે?

34 / 80

34. ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

35 / 80

35. ભારતના કયા રાજ્યમાં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે?

36 / 80

36. ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?

37 / 80

37. ગુજરાત કપાસ ઉત્પાદનમાં ભારતમાં...............સ્થાન ધરાવે છે.

38 / 80

38. નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી?

39 / 80

39. ભારતમાં કયા પ્રકારની જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે?

40 / 80

40. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે?

41 / 80

41. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે?

42 / 80

42. ભારતમાં કયા પ્રકારની જમીનમાં સિંચાઈ વડે બાજરી અને જુવારનો પાક લેવાય છે?

43 / 80

43. ખેતીમાં બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં કઈ સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે?

44 / 80

44. કયા પ્રકારની જમીન ‘રેગુર' નામે પણ ઓળખાય છે?

45 / 80

45. જે જમીન-તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, તો તે જમીન કઈ?

46 / 80

46. ભારતમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત કેટલામું સ્થાન ધરાવે છે?

47 / 80

47. તેલીબિયાંના પાકોમાં કયો પાક મહત્ત્વનું સ્થાન ધરાવે છે?

48 / 80

48. નીચે આપેલી સિંચાઈની પદ્ધતિઓમાં કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક રહે છે?

49 / 80

49. પડખાઉ જમીનનું બીજું નામ શું છે?

50 / 80

50. ભારતમાં કપાસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે?

51 / 80

51. ભારતના કયા રાજ્યમાં દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

52 / 80

52. ભારતની કયા પ્રકારની જમીનનો સ્તર પાતળો અને અપરિપક્વ હોય છે?

53 / 80

53. ભારતના આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતાં ક્ષેત્રોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?

54 / 80

54. કઈ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે?

55 / 80

55. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?

56 / 80

56. કઈ ખેતી ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે?

57 / 80

57. ક્યા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે?

58 / 80

58. વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, તો તે જમીન કઈ?

59 / 80

59. કયા પ્રકારની ખેતીમાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે?

60 / 80

60. નીચેનામાંથી કયો પાક બાગાયતી પાક નથી?

61 / 80

61. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે?

62 / 80

62. કપાસના અગ્રણી ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?

63 / 80

63. કયા પ્રકારની જમીનની ભેજ-સંગ્રહણશક્તિ ઘણી વધુ હોય છે?

64 / 80

64. વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી?

65 / 80

65. કઈ ખેતીને 'ઝૂમ ખેતી' પણ કહે છે?

66 / 80

66. ભારતમાં પર્વતીય જમીન કયા પ્રકારના પર્વતના વિસ્તારમાં જોવા મળે છે?

67 / 80

67. ચા, કૉફી, કોકો, રબર વગેરે કયા પ્રકારની ખેતીના પાકો છે?

68 / 80

68. ભારતની કયા પ્રકારની જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે?

69 / 80

69. દિવેલા(એરંડા)નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે?

70 / 80

70. ‘ઘઉંનો કોઠાર’ કયા રાજ્યને કહેવામાં આવે છે?

71 / 80

71. ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ છે?

72 / 80

72. ભારતની ક્યા પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે?

73 / 80

73. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ દ્વિતીય ક્રમે છે?

74 / 80

74. વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશોમાં કયા એક દેશનો સમાવેશ થતો નથી?

75 / 80

75. કયા પ્રકારની જમીનને કપાસની જમીન પણ કહે છે?

76 / 80

76. ભારતમાં કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે?

77 / 80

77. નીચેના પૈકી ક્યા પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના જેટલો સમય લાગે છે?

78 / 80

78. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન આવેલી છે?

79 / 80

79. કયા પાકની ખેતી માટે વધુ માણસોની જરૂર છે?

80 / 80

80. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે?

Your score is

The average score is 24%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 11 Mcq Quiz Gujarati

Leave a Reply