Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 10 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 10 Mcq Quiz.

Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 10ખનીજ અને ઉર્જા-સંસાધન
MCQ :70
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ QUIZ

એકમ : 10. ખનીજ અને ઉર્જા-સંસાધન

MCQ : 70

1 / 70

1. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી?

2 / 70

2. નીચેના સ્રોતો પૈકી ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત કયો છે?

3 / 70

3. બાયોગૅસ વિશે કયું વિધાન સાચું છે?

4 / 70

4. તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે?

5 / 70

5. રશિયા, નૉર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?

6 / 70

6. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?

7 / 70

7. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલાં છે?

8 / 70

8. રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?

9 / 70

9. વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે?

10 / 70

10. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે?

11 / 70

11. કમ્પ્યૂટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે?

12 / 70

12. ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

13 / 70

13. બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

14 / 70

14. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે?

15 / 70

15. પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?

16 / 70

16. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં થાય છે?

17 / 70

17. ઈરાન, ઇરાક, સઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?

18 / 70

18. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

19 / 70

19. ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

20 / 70

20. ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?

21 / 70

21. નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

22 / 70

22. જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?

23 / 70

23. રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) કયું છે?

24 / 70

24. ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે?

25 / 70

25. નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને ઝિંક ઑક્સાઇડમાં થાય છે?

26 / 70

26. ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે?

27 / 70

27. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

28 / 70

28. નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે?

29 / 70

29. નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી?

30 / 70

30. કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

31 / 70

31. ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

32 / 70

32. ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

33 / 70

33. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે?

34 / 70

34. ઊર્જાનો મુખ્ય સ્રોત કયો છે?

35 / 70

35. ભારતમાં લદાખના કયા સ્થળે ભૂતાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?

36 / 70

36. તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે?

37 / 70

37. કાળું સોનું' કોને કહેવામાં આવે છે?

38 / 70

38. નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?

39 / 70

39. કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

40 / 70

40. ગુજરાતના કયાં ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે?

41 / 70

41. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?

42 / 70

42. બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે?

43 / 70

43. ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?

44 / 70

44. નીચેના પૈકી કયા દેશે ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે?

45 / 70

45. મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

46 / 70

46. નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

47 / 70

47. નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે?

48 / 70

48. નીચેના પૈકી કયું ખનીજ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે?

49 / 70

49. એશિયાની મોટી ગણાતી સૌર ઊર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?

50 / 70

50. હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

51 / 70

51. ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

52 / 70

52. નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે?

53 / 70

53. નીચેના પૈકી ક્યો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

54 / 70

54. ભારતમાં હિમાચલ પ્રદેશના ક્યા સ્થળે ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?

55 / 70

55. બિનનવીનીકરણીય સંસાધનો કયાં કયાં છે?

56 / 70

56. ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ગણાય છે?

57 / 70

57. અસમમાં આવેલું દિગ્બોઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

58 / 70

58. લદ્દાખમાં કયા પ્રકારનો ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે?

59 / 70

59. સુરતમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

60 / 70

60. નીચેના પૈકી કયો દેશ પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે?

61 / 70

61. નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?

62 / 70

62. થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

63 / 70

63. નીચેના સ્ત્રોતો પૈકી ઊર્જાનો પરંપરાગત સ્રોત કયો છે?

64 / 70

64. પાલનપુરની એક શાળા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

65 / 70

65. અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

66 / 70

66. નીચેનામાંથી કયું એક ધાતુમય ખનીજ નથી?

67 / 70

67. ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે?

68 / 70

68. ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે?

69 / 70

69. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે?

70 / 70

70. તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે?

Your score is

The average score is 71%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 10 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply