Std 9 Social Science Unit 1 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 1 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 1 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 1 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 1 Mcq Quiz.

Std 9 Social Science Unit 1 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 1 Mcq Quiz Gujarati
0%
19

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

MCQ : 40

1 / 40

1. કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી?

2 / 40

2. ભારતના ઇતિહાસમાં ‘મૈસૂરના વાધ’ તરીકે કોણ ઓળખાય છે?

3 / 40

3. બ્રિટિશ વહીવટ દરમિયાન કોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યની ભાવના વિકસી?

4 / 40

4. ગવર્નર જનરલ સર જ્હૉન શૉરના સમયમાં…………. વધુ શક્તિશાળી બન્યા.

5 / 40

5. કૉર્નવોલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો?

6 / 40

6. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

7 / 40

7. ………………..યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી.

8 / 40

8. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

9 / 40

9. સર જ્હૉન શૉરે અપનાવેલી……………ની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી.

10 / 40

10. ભારતના ઇતિહાસમાં……………..મૈસૂરના વાઘ’ તરીકે જાણીતો છે.

11 / 40

11. તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતાં યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી?

12 / 40

12. સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?

13 / 40

13. ઈ. સ. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે..............વચ્ચે શરૂ થઈ.

14 / 40

14. કૅપ ઑફ ગુડ હૉપભૂશિરની શોધ કોણે કરી?

15 / 40

15. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો?

16 / 40

16. સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) બક્સરના યુદ્ધ સમયે દિલ્લીમાં મુઘલ શહેનશાહ શાહઆલમનું શાસન હતું.

(B) પ્લાસીના યુદ્ધ સમયે બંગાળમાં સિરાજ-ઉદ્-દૌલાનું શાસન હતું.

(C) ત્રીજા મૈસૂર વિગ્રહ સમયે મૈસૂરમાં ટીપુ સુલતાનનું શાસન હતું.

(D) વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે કાલિકટમાં સામુદ્રિક(ઝામોરિન)નું શાસન હતું.

17 / 40

17. વાસ્કો-દ-ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું?

18 / 40

18. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ?

19 / 40

19. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો?

20 / 40

20. ………….. ના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ.

21 / 40

21. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ ક્યાં શહેરોમાં શરૂ થઈ?

22 / 40

22. ઈ. સ. 1773માં બ્રિટિશ પાર્લમેન્ટે…………….ધારો પસાર કર્યો.

23 / 40

23. બંગાળના નવાબ.......…ના રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા.

24 / 40

24. ભારતમાં સૌપ્રથમ ક્યાં શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?

25 / 40

25. ઈ. સ. 1453માં તુર્ક મુસ્લિમોએ……………જીતી લીધું.

26 / 40

26. કંપનીની કઈ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો?

27 / 40

27. કૉર્નવોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ?

28 / 40

28. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે...............પણ હતો.

29 / 40

29. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?

30 / 40

30. પોર્ટુગીઝ નાવિક…………એ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી.

31 / 40

31. કૉર્નવોલિસ પછી……………ભારતનો ગવર્નર જનરલ બન્યો.

32 / 40

32. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

33 / 40

33. વાસ્કો-દ-ગામાએ ઈ. સ................... માં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો.

34 / 40

34. કયા ગવર્નર જનરલના સમયમાં બાળલગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો?

35 / 40

35. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અન્યાયી…………….નીતિને લીધે ભારતનો ખેડૂત પાયમાલ થયો.

36 / 40

36. વૉરનહેસ્ટિંગ્સ પછી……………ગવર્નર જનરલ તરીકે ભારત આવ્યો.

37 / 40

37. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

38 / 40

38. સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) બંગાળના નવાબને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો.

(B) ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો પાયો નંખાયો

(C) ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતાં લડતાં મૃત્યુ પામ્યો.

(D) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી.

39 / 40

39. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના માટે…………એ ભલામણ કરી.

40 / 40

40. ગવર્નર જનરલ………….એ  ‘જીત, જપ્તી અને ખાલસાનીતિ’ અપનાવી.

Your score is

The average score is 56%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 1 Mcq Quiz Gujarati
Scroll to Top