Std 9 Social Science Unit 3 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 3 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 3 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 3 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 3 Mcq Quiz.

Std 9 Social Science Unit 3 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3નૂતન વિશ્વ તરફ પ્રયાણ
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 3 Mcq Quiz Gujarati
0%
4

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. નૂતન વિશ્વ તરફ પ્રયાણ

MCQ : 45

1 / 45

1. નીચેનામાંથી કયા રાષ્ટ્રે 'વીટો' (Veto) – નિષેધાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે?

2 / 45

2. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક……………હતું.

3 / 45

3. બાજુમાં આપેલ પ્રતીક કઈ સંસ્થાનું છે?

Picture1 2

4 / 45

4. વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણે કર્યું?

5 / 45

5. જર્મન પ્રજા હિટલરને………………માનતી હતી.

6 / 45

6. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

Picture3

7 / 45

7. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) હિટલરે લિથુઆનિયાના મેમેલ (Mamal) બંદર, કબજે કર્યું.

(B) જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું.

(C) હિટલરની જર્મન સેનાએ ઑસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો.

(D) ‘વૉલ સ્ટ્રીટ’ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી.

8 / 45

8. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં મધુકો સરકાર સ્થાપી.

(B) ઍડોલ્ફ હિટલર 'રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ’ માં જોડાયો.

(C) મુસોલિનીએ અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધાં.

(D) જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો.

9 / 45

9. જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, તે ‘વૉલ સ્ટ્રીટ' સંકટ ક્યારે આવ્યું હતું.

10 / 45

10. મુસોલિનીનો મુદ્રાલેખ શો હતો?

11 / 45

11. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે?

12 / 45

12. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી.................ની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બી વવાયાં હતાં.

13 / 45

13. હિટલરની..................નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી.

14 / 45

14. જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર કયા દેશે અણુબૉમ્બ ફેંક્યા?

15 / 45

15. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) જાપાને શરણાગતિ સ્વીકારતાં દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

(B) વૉશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું.

(C) માઓ-ત્સે-તુંગે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી.

(D) સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી.

 

16 / 45

16. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી....................ધરીની રચના કરી.

17 / 45

17. જર્મનીના સરમુખત્યાર....................વર્સેલ્સની સંધિને ‘કાગળનું ચીંથરું’ કહીને ફગાવી દેવાની હાકલ કરી.

18 / 45

18. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ ક્યું છે?

19 / 45

19. …………………. સંયુક્ત રાષ્ટ્રો(UN)નું સૌથી મોટું અંગ છે.

20 / 45

20. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે?

21 / 45

21. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ..................અને................એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું.

22 / 45

22. કોની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદારી હતી?

23 / 45

23. નીચેનામાંથી સાચું વિધાન શોધો.

24 / 45

24. …………………ના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ.

25 / 45

25. સંયુક્ત રાષ્ટ્રો (UN) નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?

26 / 45

26. અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં ક્યાં શહેરો પર અણુબૉમ્બ ફેક્યા હતા?

27 / 45

27. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને………………નો સમન્વય હતો.

28 / 45

28. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનો બેઠકખંડ છે?

Picture4

29 / 45

29. વિશ્વભરમાં દર વર્ષે ક્યા દિવસને ‘યુ.એન. દિવસ' તરીકે ઊજવવામાં આવે છે?

30 / 45

30. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન………………….જાપાનનાં હિરોશીમાં અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

31 / 45

31. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?

32 / 45

32. બાજુમાં આપેલ રાષ્ટ્રધ્વજ કોનો છે?

33 / 45

33. આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ક્યાં આવેલું છે?

34 / 45

34. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક……………હતું.

35 / 45

35. નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કયું ચિહન ધારણ કરતો?

36 / 45

36. જાપાનની.................પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહિ.

37 / 45

37. ઈટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?

38 / 45

38. જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?

39 / 45

39. બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે?

Picture2

40 / 45

40. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું?

41 / 45

41. ………………….નો દિવસ યુ.એન. ડે (United Nations Day) તરીકે વિશ્વભરમાં ઊજવાય છે.

42 / 45

42. નાઝી પક્ષના સૈનિકો……………….રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા.

43 / 45

43. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?

44 / 45

44. સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિને ઈકોસોક (Ecosoc) પણ કહે છે?

45 / 45

45. સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યૂ.એસ.એ.ના…………………શહેર ખાતે આવેલું છે.

Your score is

The average score is 39%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 3 Mcq Quiz Gujarati
Scroll to Top