Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 13 Mcq Quiz.

Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 13ઉત્પાદન ઉદ્યોગો
MCQ :65
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

એકમ : 13. ઉત્પાદન ઉદ્યોગો

MCQ : 65

1 / 65

1. મુસાફરો માટેના રેલ-ડબ્બા.................માં બને છે.

2 / 65

2. નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

3 / 65

3. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન...............છે.

4 / 65

4. દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં............ખાતે સ્થપાયું હતું.

5 / 65

5. આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?

6 / 65

6. સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?

7 / 65

7. ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

8 / 65

8. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ.................પાયાનો ઉદ્યોગ કહેવાય.

9 / 65

9. શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ.............છે.

10 / 65

10. ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા' કહે છે?

11 / 65

11. ઈ. સ. 1855માં કોલકાતા નજીક................માં શણનું કારખાનું સ્થપાયું હતું.

12 / 65

12. ઈ. સ...............માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.

13 / 65

13. ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો ક્યાં છે?

14 / 65

14. ...................માં મોટા કદનાં વહાણો બને છે.

15 / 65

15. પશ્ચિમ બંગાળના મિહિજામમાં...............માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.

16 / 65

16. ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?

17 / 65

17. ગુજરાતમાં.............શહેરને 'ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા' કહે છે.

18 / 65

18. ગુજરાતમાં.............ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

19 / 65

19. શેરડીના રસમાંથી............બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.

20 / 65

20. રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ..............છે.

21 / 65

21. ………….ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

22 / 65

22. ગુજરાતમાં..............ને ‘પૂર્વનું માન્ચેસ્ટર' કહે છે.

23 / 65

23. શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન.............છે.

24 / 65

24. …………….ઉદ્યોગને ‘Sunrise Industry' પણ કહે છે.

25 / 65

25. ................જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.

26 / 65

26. ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.

27 / 65

27. નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

28 / 65

28. રસાયણ ઉદ્યોગમાં..................નું સ્થાન દેશમાં સર્વોપરી છે.

29 / 65

29. દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.

30 / 65

30. રેલવે એન્જિન..............પ્રકારનાં છે.

31 / 65

31. લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન...................છે.

32 / 65

32. ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

33 / 65

33. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન.................છે.

34 / 65

34. ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?

35 / 65

35. ભારતમાં........માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.

36 / 65

36. દમાસ્કસમાં.............બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

37 / 65

37. પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?

38 / 65

38. તમિલનાડુમાં..............શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.

39 / 65

39. ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં...............ખાતે સ્થાપવામાં આવ્યો.

40 / 65

40. ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?

Picture1

41 / 65

41. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?

42 / 65

42. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે.......................મુખ્ય છે.

43 / 65

43. જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?

44 / 65

44. ભારતનું.................શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.

45 / 65

45. નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?

46 / 65

46. ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?

47 / 65

47. ..............માં મોટા કદનાં વહાણો બને છે.

48 / 65

48. ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?

49 / 65

49. .............ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.

50 / 65

50. રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના..................ખાતેથી થયો.

51 / 65

51. ………….સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર કહેવાય છે.

52 / 65

52. ખાંડસરી ઉદ્યોગ એ.................પાયાનો ઉદ્યોગ કહેવાય.

53 / 65

53. ભારતમાં............માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.

54 / 65

54. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં..............ખાતે સ્થપાયું હતું.

55 / 65

55. નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?

56 / 65

56. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના..............માં થઈ હતી.

57 / 65

57. ઈ. સ. 1907માં ઝારખંડના.............માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.

58 / 65

58. સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત............સ્થાન ધરાવે છે.

59 / 65

59. કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?

60 / 65

60. ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટર'નું બિરુદ મળેલું છે?

61 / 65

61. ભારતનું કયું નગર 'સિલિકોન વેલી' તરીકે જાણીતું બન્યું છે?

62 / 65

62. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ.................માં થઈ.

63 / 65

63. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો……………% ફાળો છે.

64 / 65

64. ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?

65 / 65

65. કયું જોડકું ખોટું છે?

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 13 Mcq Quiz Gujarati

Leave a Reply