Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 4 Mcq Quiz.

Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4ભારતની રાષ્ટ્રીય ચળવળો
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati
0%
2

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. ભારતની રાષ્ટ્રીય ચળવળો

MCQ : 45

1 / 45

1. …………….આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિંદી ભાષાને મહત્ત્વ મળ્યું.

2 / 45

2. કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના જનક' કહે છે?

3 / 45

3. કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા?

4 / 45

4. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું?

5 / 45

5. વાઈસરૉય.................એ બંગાળના બે ભાગલા પાડ્યા.

6 / 45

6. સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો?

7 / 45

7. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) મુસ્લિમ લીગની સ્થાપના થઈ.

(B) સુરતના કૉંગ્રેસના અધિવેશનમાં કૉંગ્રેસના ‘જહાલ' અને 'મવાળ’ એમ બે ભાગલા પડ્યા.

(C) સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોકદિન' તરીકે મનાવવામાં આવ્યો.

(D) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.

8 / 45

8. ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.

9 / 45

9. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

Picture1 3

10 / 45

10. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ.................અને..................હતા.

11 / 45

11. કયા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?

12 / 45

12. જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?

13 / 45

13. કેટલાક લેખકો વાઇસરૉય...................ને ‘મુસ્લિમ કોમવાદના પિતા' કહે છે.

14 / 45

14. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?

15 / 45

15. કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?

16 / 45

16. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી?

17 / 45

17. ‘‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.’’ આ વિધાન કોણે કહ્યું હતું?

18 / 45

18. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?

19 / 45

19. ગાંધીજીએ....................ને ‘કાળો કાયદો' કહ્યો હતો.

20 / 45

20. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત………………કરી.

21 / 45

21. કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડ્યું?

22 / 45

22. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?

23 / 45

23. ……………….બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.

24 / 45

24. જલિયાંવાલા બાગ.............શહેરમાં આવેલો છે.

25 / 45

25. અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ‘કૈસરે હિંદ'ની ઉપાધિનો ત્યાગ કર્યો?

26 / 45

26. શ્રી અરવિંદ ઘોષે....................નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.

27 / 45

27. અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ..................પક્ષની રચના કરી.

28 / 45

28. સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું?

29 / 45

29. જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?

30 / 45

30. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) સ્વરાજ્ય પક્ષે ધારાસભાઓની ચૂંટણીમાં ઝુકાવ્યું.

(B) અસહકારના આંદોલનને નાગપુર કૉંગ્રેસ અધિવેશનમાં બહાલી મળી.

(C) ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં ઉશ્કેરાયેલ ટોળાએ 21 પોલીસોને મોતને ઘાટ ઊતાર્યાં.

(D) ડ્યૂક ઑફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમની બહિષ્કાર કરાયો.

31 / 45

31. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા?

32 / 45

32. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી?

33 / 45

33. બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.

34 / 45

34. કયો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ?

35 / 45

35. પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ………………...જ હતા.

36 / 45

36. જલિયાંવાલા બાગના હત્યાકાંડનો કરનાર................હતો.

37 / 45

37. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો' કહ્યો.

(B) અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરૉય મિન્ટો પર બૉમ્બ ફેંકવામાં આવ્યો.

(C) અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ સર્જાયો.

(D) અમેરિકાના કૅલિફૉર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ ની સંસ્થા સ્થપાઈ.

38 / 45

38. ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.

39 / 45

39. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?

40 / 45

40. બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.

41 / 45

41. જૂન, 1925માં…………નું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ' નબળો પડ્યો.

42 / 45

42. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?

43 / 45

43. રશિયાના ક્યા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું?

44 / 45

44. ………………ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા.

45 / 45

45. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

Your score is

The average score is 74%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply